Loksabha Election 2024/ ગુજરાત કોંગ્રેસમાં વિવિધ કમિટીઓની જાહેરાત, કોને જવાબદારીઓ સોંપાઈ

માં કેમ્પેઈન કમિટી, સ્ટ્રેટેજી કમિટી, ઈલેક્શન મેનેજમેન્ટ કમિટી, પબ્લિસિટી કમિટી, પ્રોગ્રામ કમિટી, મીડિયા કો-ઓર્ડિનેશન કમિટી, લિગલ કમિટી, પ્રોટોકોલ ક….

Gujarat Top Stories

Loksabha Election: ગુજરાત કોંગ્રેસમાં લોકસભાની ચૂંટણીને લઈ વિવિધ કમિટીઓની જાહેરાત કરવામાં આવી છે.  જુદી જુદી 8 કમિટીની રચના કરી જૂના અનુભવી નેતાઓના હાથમાં મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે.

જેમાં કેમ્પેઈન કમિટી, સ્ટ્રેટેજી કમિટી, ઈલેક્શન મેનેજમેન્ટ કમિટી, પબ્લિસિટી કમિટી, પ્રોગ્રામ કમિટી, મીડિયા કો-ઓર્ડિનેશન કમિટી, લિગલ કમિટી, પ્રોટોકોલ કમિટીની જાહેરાત કરાઈ છે.

કમિટી ચેરમેન કન્વિનર
કેમ્પેઈન કમિટી સિદ્ધાર્થ પટેલ ઈન્દ્રવિજયસિંહ ગોહિલ
સ્ટ્રેટેજી કમિટી મુકુલ વાસનિક –
ઈલેક્શન મેનેજમેન્ટ કમિટી જગદીશ ઠાકોર શૈલેષ પરમાર
પબ્લિસિટી કમિટી ગૌરવ પંડ્યા નિલેશ પટેલ
પ્રોગ્રામ ઈમ્પલિનેન્ટેશન કમિટી લાલજીભાઈ દેસાઈ અમીબેન યાજ્ઞિક
મીડિયા કો-ઓર્ડિનેશન કમિટી ડો. મનીષ દોશી હિમાંશુ પટેલ
લિગલ કો-ઓર્ડિનેટર બાબુભાઈ માંગુકિયા યોગેશભાઈ રવાની
 

પ્રોટોકોલ કમિટી

કો- ઓર્ડિનેટર કો-કોઓર્ડિનેટર
નીતિશભાઈ વ્યાસ મોહનસિંઘ વ્યાસ

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Coast Guard/કોસ્ટ ગાર્ડે આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા રેખા પર 27 બાંગ્લાદેશી માછીમારોને બચાવ્યા

આ પણ વાંચોઃ India Canada news/કેનેડીયન ચૂંટણીમાં હસ્તક્ષેપના દાવાને ભારતે ફગાવ્યો, MEA પ્રવક્તાએ કહ્યું ‘હકીકત આનાથી વિપરીત છે’