Anand News : આણંદમાં માર્ગ અને મકાન વિભાગની બેદરકારી સામે આવી છે. જેમાં ડાકોર ઉમરેઠ રોડ પર ડાયવર્ઝનનું બોર્ડ ઊંધું લગાવવામાં આવ્યું છે. તપાસમાં કામગીરી દરમિયાન ડાયવર્ઝનનું બોર્ડ ઊંધું લગાવ્યું હોવાનું બહાર આવ્યું છે.જમણી બાજુ ડાયવર્ઝન બતાવવાના બદલે ડાબી બાજુ બતાવ્યું હોવાનું સામે આવ્યું છે.
રાત્રે વાહન ચાલક બોર્ડને અનુસરે તો થાભલા સાથે ટકરાતા અકસ્માત સર્જાય તેવી સ્થિતી ઉભી થઈ છે. માર્ગ અને મકાન વિભાગ સત્વરે ભૂલ સુધારે તે જરૂરી હોવાનું લોકોનું કહેવું છે.
આ પણ વાંચો: 1નાં 4 ગણા કરી હત્યાનો પ્લાન બનાવી મારી નાખવા લૂંટી લેનાર તાંત્રિકની ધરપકડ
આ પણ વાંચો: અડધી રાત્રે અર્ધ નગ્ન અવસ્થામાં કરી રહ્યા હતા તાંત્રિક વિધિ, બેગમાંથી એવી વસ્તુ કાઢી…
આ પણ વાંચો: પિતા બીમાર હતા, તાંત્રિક 12 વર્ષની બાળકીને છેતરીને સ્મશાનમાં લઈ ગયો; જાણો પછી શું થયું ?
