Not Set/ દારુ/ સુરેન્દ્રનગરનાં થાનમાંથી કટીંગ કરવા આવેલ 20 લાખનો દારુ ઝડપાયો

સુરેન્દ્રનગરનાં થાનગઢનાં વેલાળા ગામની સીમમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ થઇ ગયો છે. LCB દ્વારા વિદેશી દારૂનું કટીંગ ઝડપી પડાવામાં આવ્યું હતું. ચોંકાવનારી વાત તો એ છે કે દુધનાં ટેન્કરમાંથી 504 દારૂની પેટી ઝડપી પાડવામાં આવી હતી. 504 દારૂની પેટીની કિંમત અંદાજીત 20 લાખ 22 હજાર તેમજ ટેન્કરની કિંમત 10 લાખ મળી કુલ અંદાજીત 30 લાખ […]

Gujarat Others

સુરેન્દ્રનગરનાં થાનગઢનાં વેલાળા ગામની સીમમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ થઇ ગયો છે. LCB દ્વારા વિદેશી દારૂનું કટીંગ ઝડપી પડાવામાં આવ્યું હતું. ચોંકાવનારી વાત તો એ છે કે દુધનાં ટેન્કરમાંથી 504 દારૂની પેટી ઝડપી પાડવામાં આવી હતી.

504 દારૂની પેટીની કિંમત અંદાજીત 20 લાખ 22 હજાર તેમજ ટેન્કરની કિંમત 10 લાખ મળી કુલ અંદાજીત 30 લાખ 22 હજાર રૂપિયાની કિંમતનો મુદ્દામાલ ઝડપી સઘન તપાસ હાથ ધરાઇ છે. તો બીજી બાજુ ટેન્કર ચાલક અને અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધી કાયેદેસરની કાર્યવાહી હાથ ધરાવામાં આવી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.