Gujarat Weather/ ગુજરાતમાં આગ ઝરતી ગરમીની શરૂઆત, ગરમીનો પારો 40 ડિગ્રીને પાર

સૌથી વધુ ગરમી અમરેલી અને સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ગરમીનો અનુભવ કરાયો છે. અમદાવાદમાં 41 ડિગ્રી ગરમી………

Gujarat
Beginners guide to 2024 03 28T091905.301 ગુજરાતમાં આગ ઝરતી ગરમીની શરૂઆત, ગરમીનો પારો 40 ડિગ્રીને પાર

Gujarat Weather News: રાજ્યમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. 7 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર થઈ ગયો છે. રાજકોટ-કચ્છ જીલ્લામાં હીટવેવની હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 5 દિવસ સમગ્ર રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધુ જોવા મળશે.

ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. આગ ઝરતી ગરમીથી લોકો શેકાવા લાગ્યા છે. ગુજરાતમાં શિયાળા બાદ ઉનાળાની ઋતુનું વિધિવત્ આગમન થઈ ગયું છે. ત્યારે રાજયના 7 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રી આંબી ગયો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં હીટવેવની આગાહી કરી છે.

What Causes Heat Waves? Formation, Impact, and Climate Analysis

સૌથી વધુ ગરમી અમરેલી અને સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ગરમીનો અનુભવ કરાયો છે. અમદાવાદમાં 41 ડિગ્રી ગરમી અનુભવાઈ હતી. મહેસાણા, પાટણ, ડીસા, હિંમતનગર, ભુજ, કંડલા પોર્ટ, રાજકોટ, જૂનાગઢ વગેરે જીલ્લાઓમાં અંગ દઝાડતી ગરમીનો લોકોએ અનુભવ કરી રહ્યા છે.

અરબી સમુદ્રની આસપાસ વાતાવરણના મધ્ય લેવલે પવનની પેટર્નમાં એક એન્ટ્રી સાયક્લોનિક સરક્યુલેશનની સિસ્ટમ રચાશે. આ અસરથી અમદાવાદમાં ગરમીમાં વધારો થશે. આ સિસ્ટમથી ગરમીમાં વધુ ગરમી અને ઠંડીમાં વધુ ઠંડીનો વધુ અનુભવ થાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભુજમાં સબ રજીસ્ટ્રાર કચેરીઓ આજથી બે દિવસ બંધ રહેશે, શા માટે લેવાયો નિર્ણય

આ પણ વાંચો:ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે ઉમેદવારો 8 લોકસભા બેઠકો માટે આજથી ઉમેદવારીપત્ર ભરશે

આ પણ વાંચો:આરોઠે પિતા – પુત્રના છેતરપિંડી કેસમાં SOG નો નવો ખુલાસો, સ્વામિનારાયણ મંદિરના કર્યા હતા….