Not Set/ Mantavya News bell 12/11/2019 સવારનાં મુખ્ય સમાચાર

Headlines@8AM મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો મોડ….NCPને સરકાર રચવા આમંત્રણ,24 કલાકમાં રજૂ કરવો પડશે દાવો મહારાષ્ટ્રમાં મહામંથન (216) __________ હેલ્લારો ગુજરાતી ફિલ્મ આવી વિવાદ….દિલ દુભાય તેવા શબ્દોનાં ઉપયોગ બદલ ડાયરેકટર સહિત સાત લોકો સામે ફરિયાદ ‘હેલ્લારો’ ફિલ્મ વિવાદમાં __________ રાજ્યભરમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો…..પાંચ શહેરોમાં ન્યૂનતમ તાપમાન 20 ડિગ્રી કરતાં નીચે જોવા મળ્યું ફુલગુલાબી ઠંડીની શરૂઆત __________ […]

Top Stories
Mantavya News Bell મુખ્ય સમાચાર1 1 Mantavya News bell 12/11/2019 સવારનાં મુખ્ય સમાચાર

Headlines@8AM

મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો મોડ….NCPને સરકાર રચવા આમંત્રણ,24 કલાકમાં રજૂ કરવો પડશે દાવો

મહારાષ્ટ્રમાં મહામંથન (216)

__________

હેલ્લારો ગુજરાતી ફિલ્મ આવી વિવાદ….દિલ દુભાય તેવા શબ્દોનાં ઉપયોગ બદલ ડાયરેકટર સહિત સાત લોકો સામે ફરિયાદ

‘હેલ્લારો’ ફિલ્મ વિવાદમાં

__________

રાજ્યભરમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો…..પાંચ શહેરોમાં ન્યૂનતમ તાપમાન 20 ડિગ્રી કરતાં નીચે જોવા મળ્યું

ફુલગુલાબી ઠંડીની શરૂઆત

__________

હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી…સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડશે હળવોથી મધ્યમ વરસાદ

કમોસમી વરસાદની આગાહી

__________

આજે રાજ્યભરમાં ઉજવાશે દેવદિવાળી….તો પ્રકાશપર્વ ગુરુ નાનક જયંતિની પણ ઉત્સાહભેર કરાશે ઉજવણી

દેવદિવાળીનાં વધામણાં

__________

સોમનાથમાં કાર્તિકી પૂર્ણિમાનાં મેળામાં ભાવિકોનો પ્રવાહ…સોમનાથ ટ્રસ્ટ અને મંતવ્ય ન્યૂઝ આયોજીત કાર્યક્રમમાં કિંજલ દવેની રમઝટ

કાર્યક્રમને અભૂતપૂર્વ પ્રતિસાદ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.