alleging-rape/ મહેસાણામાં હેવાન પિતાએ પુત્રીને બનાવી ગર્ભવતી

માતાને મારી નાંખવાની ધમકી આપી આચર્યું દુષ્કર્મ

Top Stories Gujarat

Gujarat News : મહિસાણામાં સમાજમાં લાંછનરૂપ ગણાય તેવા કિસ્સાએ ચકચાર જગાવી છે. જેમાં પિતાએ તેની સગી દિકરી સાથે દુષ્કર્મ કર્યું હતું. જેને પગલે પુત્રી ગર્ભવતી બની હતી. આ બનાવને પગલે આ વિસ્તારમાં ચકચાર મચી છે. પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

મહિસાણામાં બનેલા આ શરમજનક બનાવમાં સગા પિતાએ તેની માસુમ દિકરીને પોતાની હેવાનિયતનો શિકાર બનાવી હતી. પિતાએ દિકરી સાથે દુષ્કર્મ આચરતા તે ગર્ભવતી બની હતી.

મહેસાણાની એક કોલેજમાં ચોકીદાર તરીકે કામ કરતા નિર્લજ્જ પિતાએ તેની 17 વર્ષની દિકરી સાથે આ અઘટિત કૃત્ય કર્યું હતું. માતાને માકી નાંખવાની ધમકી આપીને તેણે દિકરીને પોતાની વાસનાનો શિકાર બનાવી હતી. પરંતુ દિકરી ગર્ભવતી બનતા પિતાનું કરતૂત સામે આવ્યું હતું

આ અંગે આરોપીના પિત્રએ લાંઘણજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Bhavnagar District/ત્રણ દિવસથી ગુમ બાળકની મળી લાશ, પરિવાર પર તૂટ્યો દુઃખનો પહાડ

આ પણ વાંચો: Vadodara/પ્રસિદ્ધ ઈસ્કોન મંદિરને તસ્કરોએ બનાવ્યું નિશાન, ગર્ભગૃહમાં થઈ લાખોની ચોરી

આ પણ વાંચો: Gujarat Weather/હવામાન વિભાગની આગાહી, 3 દિવસ ઘણા જીલ્લાઓમાં વરસાદ પડશે

આ પણ વાંચો: જામનગર/જામનગર નજીક જાંબુડા પાટીયા પાસે અકસ્માતમાં ત્રણ લોકોના મોત