Gujarat Weather/ હવામાન વિભાગની આગાહી, 3 દિવસ ઘણા જીલ્લાઓમાં વરસાદ પડશે

નવસારી, વલસાડ, સુરત, ભરૂચમાં વરસાદ પડવાનું અનુમાન……….

Gujarat
હાર્દિક બન્યો મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન 9 હવામાન વિભાગની આગાહી, 3 દિવસ ઘણા જીલ્લાઓમાં વરસાદ પડશે

Gujarat Weather News: ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે હવામાન વિભાગે ત્રણ દિવસ વરસાદની આગાહી કરી છે. 13 થી 15 એપ્રિલ દરમિયાન રાજ્યના ઘણા જીલ્લાઓમાં વરસાદ પડશે. આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના છે.

હવામાન વિભાગ દ્વારા ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ વરસાદ પડી શકે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના છે. નવસારી, વલસાડ, સુરત, ભરૂચમાં વરસાદ પડવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. કચ્છ અને ગીર સોમનાથમાં પણ છુટોછવાયો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. ગરમીથી લોકોને આંશિક રાહત મળશે તેવું જણાઈ રહ્યું છે.

છેલ્લા 24 કલાકમાં 2 શહેરોનું તાપમાન 40 ડિગ્રીને પાર પહોચ્યું છે. સૌથી વધુ તાપમાન વલ્લભવિદ્યાનગરમાં 40.3 ડિગ્રી નોંધાયું છે, અમદાવાદ 38.4 ડિગ્રી, ગાંધીનગર 38.0 ડિગ્રી, વડોદરા 37.4 ડિગ્રી, સુરત 35.0 ડિગ્રી, ભુજ 39.4 ડિગ્રી, કંડલા 37.1 ડિગ્રી, ભાવનગર 37.2 ડિગ્રી, રાજકોટ 39.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 13 થી 15 એપ્રિલ દરમિયાન રાજ્યના ઘણા જીલ્લાઓમાં વરસાદ પડશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:એસ.ટી બસના ડ્રાઇવરે યુવતી પર આચર્યું દુષ્કર્મ, લગ્નની લાલચ આપી યુવતીને ફસાવી

આ પણ વાંચો: ભુજમાં પ્રાણઘાતક અકસ્માત, તૂફાન પુલ સાથે અથડાતા ત્રણના મોત

આ પણ વાંચો: પંચમહાલની પાનમ કેનાલમાં ત્રણ યુવાનોના ડૂબી જતાં મોત