Gandhinagar/ નિવૃત આઈએએસ અધિકારી લાંગા અને પુત્ર સામે ફરિયાદ

અપ્રમાણસર મિલ્કતનો કરાયો ગુનો દાખલ

Gandhinagar Gujarat

 

Gandhainagar News : નિવૃત આઈએએસ અધ્કારી લાંગા અને તેમના પુત્ર વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પિતા પુત્ર વિરૂધ્ધ એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) માં ફરિયાદ દાખલ કરવામાં આવી ચે.

એસીબીએ તેમની વિરૂધ્ધ 11.64 કરોડની અપ્રમાણસર મિલ્કતનો ગુનો દાખલ કર્યો છે.

જેમાં લાંગાએ 2008ના વર્ષથી 2019 ના વર્ષ દરમિયાન સત્તાનો દરૂપયોગ કરીને સંપત્તિ બનાવી હતી.

તપાસમાં તેમણે પરિક્ષીત ગઢવીની શેલ કંપની બનાવીને ગેરરીતિ આચરી હોવાનું બહાર આવ્યું હતું. આ ચકચારભર્યા સમગ્ર મામલાની તપાસ એસીબી કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પક્ષે ભંડોળ ન આપતા ઓડિશામાં કોંગ્રેસી ઉમેદવારે ટિકિટ પરત કરી

આ પણ વાંચો: મોર્નિંગ વૉક પર નીકળતાં શ્વાસ લેવામાં પડી તકલીફ, ઝેરી ગૅસ છે કારણ?

આ પણ વાંચો:ઉત્તરાખંડમાં જંગલની આગ બેકાબૂ,આજે મુખ્યમંત્રી સમીક્ષા બેઠક કરશે