કાર્યવાહી/ ગોડાદરા વિસ્તારમાં જન્મ દિવસ ને લઈને કેક ખવડાવા મામલે ફાયરીગ કરનાર યુવાનને પોલીસે ઝડપી પાડ્યો

ફાયરીગ કરનાર રામુ નામનો ઈસમ હતો વોન્ટેડ જોકે પોલીસે આરોપી પોલીસે ઝડપી પાડ્યો તયારે તેની પાસે હતી લોડેડ પીટલ પણ મળી આવી હતી સુરત ના ગોડાદરા વિસ્તાર માં નામચીન બુટલેગર એ પોતાના જન્મ દિવસ હોવાને લઇને નજીકમાં રહેતી મહિલા કેક ખવડાવવા જતા મહિલા આ ઈસમ નથી ઓળખતી તેવું કહેતા આવેશમાં આવી જઈને ફાયરીગ કરી ગંભીર […]

Gujarat Surat

ફાયરીગ કરનાર રામુ નામનો ઈસમ હતો વોન્ટેડ જોકે પોલીસે આરોપી પોલીસે ઝડપી પાડ્યો તયારે તેની પાસે હતી લોડેડ પીટલ પણ મળી આવી હતી
સુરત ના ગોડાદરા વિસ્તાર માં નામચીન બુટલેગર એ પોતાના જન્મ દિવસ હોવાને લઇને નજીકમાં રહેતી મહિલા કેક ખવડાવવા જતા મહિલા આ ઈસમ નથી ઓળખતી તેવું કહેતા આવેશમાં આવી જઈને ફાયરીગ કરી ગંભીર ઇજા પોહચડી ભાગી છુટેલ આરોપી પોલીસ ચોપડે વોન્ટેડ હતો જોકે પોલીસે આરોપી ધરપકડ કરી ત્યારે આરોપી પાસે એક લોડેડ પીટલ મળી આવતા પોલીસે આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરી છે
સુરત માં સતત ગુના ખોરી વધી રહી છે તેમાં હત્યા જેવી ગંભીર પ્રકારના ગુના સતત બની રહિયા છે ત્યારે આવા ગુણા ખોરી ડામવા માટે પોલીસ દ્વારા ગુણમાં અગાવ પોલીસ થી પકડાય હોય તેવા ઇસમોને ચેક કરવા સાથે અનેક ગુણમાં વોન્ટેડ હોય તેવા ઇસમોને ઝડપી પાડવા માટે સતત કામગીરી કરી રહિયા છે ત્યારે ગત તારીખ પહેલી એપ્રિલ ના રોજ ગોડાદરા વિસ્તારમાં રાત્રીના સમયે મહારાણા પ્રતાપ મૌસાયટી રાધાકૃષ્ણ મંદિર પાસે રહેલ બાકડા ઉપર બેસેલ મહિલા પાસે જઇને રામુ નામના ઇસમે પોતાનો જન્મ દિવસ હોવાને લઇને મહિલાને કેક ખવડાવા જતા મહિલા ઓળખતી નહીં હોવાનું કહેતા રામુ ઉશ્કેરાયો હતો અને મહિલા પર ફાયરીગ કરી ભાગી છૂટીયો હતો જોકે આ મામલે પોલીસે રામુ ને વોન્ટેફ જાહેર કરિયા હતો જોકે આ આરોપી વધગામ રોડ ઉપર આવેલ મહાનંદી સોસાયટીના ગેટ પાસે આવનો છે આ માહિતીના આધારે પોલીસે વોચ રાખીને આરોપી સમુ ઉર્ફે કાલ ઉર્દુ તુષાર અનીલગીરી ગૌસ્વામી ઝડપી પાડ્યો હતો જોકે પોલીસે આરોપી ઝડપી પાડ્યો તયારે તેની પાસેથી એક પીસ્ટલ મળી આવતા પોલીસે આ બાબતે પૂછપરછ કરતા આરોપી
છેલ્લા કેટલાક સમયથી ગૌપી નામના ઈસમ સાથે જૂની અદાવતના કારણે માથાકુટ ચાલતી આવેલ અને ગૌપી તથા તેના માણસો પોતાને માર મારો તેવી બીક હોવાના કારણે પોતાની સલામતી માટે આજથી આશરે એકાદ માસ પહેલા મિત્ર વિશાલ ગૌરખ વાધ નાઓ પાસેથી પોસ્ટલ તથા બે ક્રાર્ટીઝ મેળવી પોતાની પાસે રાખી ગત તા .૧ / ૪ / ૨૦૧ ના રૌજ પોતાનો જન્મ દિવસ હૉવાથી મહારાણા પ્રતાપ સૌસાયટીમાં જુના મિત્રો સાથે આખો દિવસ રૌકાઈ રાત્રીના આશરે દશેક વાગ્યાના સુમારે મક્ષસણા પ્રતાપ સોસાયટીમાં આવેલ રાધાકૃષ્ણ મંદિરની પાસેથી પમાર થતા ત્યા આગળ રાખેલ બાકડા ઉપર સોસાયટીમાં રહેતા સુશીલાબેન તથા તેની જેઠાણી સંગીતાબેન નાઓ તેમની દિકરીઓ બેમેલ હોવાથી તેઓની પાસે જઈ પૌતાની પાસે રહેલ લોડેડ પીસ્ટલ બતાવી * મામી આજે મારો જન્મ દિવસ છે મને આર્શીવાદ આપો કે તેમ કહેતા સંગીતાબેને ” મારે તારી સાથે વાતચીત કરવી નથી તેમ કહેતા ઉશકેરાઈ જઈ સંગીતાબેન ઉપર ઍક રાઉન્ડ ફાયરીંગ કરી ત્યાંથી નાસી ગયૅલ ” હોવાની હકિકત જણાવેલ હતી જોકે પોલીસે આ મામલે આ આ ઇસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આરોપી ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે

આરોપી વિરુદ્ધ લિબાયત પોલીસ મથકમાં પાંચ જેટલા ગુના દાખલ થયેલા છે તે ઉપરાંત બે વખત પાસા હેઠળ તેની પોલીસે અટકાયત પણ કરી છે