Vadodra News ; વડોદરામાં હરણી બોટ દુર્ઘટના બાદ પણ તંત્ર ઘોર નિંધ્રામાં હોય તેવું જણાય છે. મહિસાગરના નદી કિનારે કોટનાબીચ પર ન્હાવા ગયેલા પાંચ પૈકી બે યુવકો પાણીમાં ડૂંબી જતા તેમના મોત નીપડ્યા હતા.
આ અંગે સ્થાનિકોને જાણ થતા તેમણે બે યુવકોને બહાર કાઢ્યા હતા. જોકે તેમના મોત નીપજ્યા હતા. બાદમાં બન્ને મૃતકના મૃતદેહપોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા હતા.
મૃતક બન્ને યુવક વડોદરાના તાંદળજા વિસ્તારના રહેવાસી હોવાનું તપાસમાં જણાયું હતું.
આ પણ વાંચોઃ ગુજરાત બોર્ડ ધોરણ 10નું પરિણામ થયું જાહેર
આ પણ વાંચોઃ ગુજરાતમાં રાજકોટ જિલ્લાનું 85 ટકા પરિણામ
