Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Business News/ RVNLના શેરહોલ્ડરો થયાં માલામાલ, એક વર્ષમાં આટલું રિટર્ન આપ્યું

ગત સપ્તાહ શુક્રવારે, રેલવે વિકાસ નિગમ લિમિટેડ (RVNL Q4 પરિણામે) માર્ચ ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા હતા. માર્ચ ક્વાર્ટરમાં કંપનીના ચોખ્ખા નફામાં 33 ટકાનો વધારો થયો………..

May 21, 2024Komal Patel
Trending Business

Business: મંગળવારે રેલ્વે વિકાસ નિગમ લિમિટેડ (RVNL)ના શેર બજારમાં ઝડપથી ટ્રેડ થઈ રહ્યા છે. બંને ઈન્ડેક્સ એટલે કે BSE અને NSE સાંકડી રેન્જમાં ટ્રેડ થઈ રહ્યા છે. બંને ઈન્ડેક્સ મામૂલી વધારા સાથે ટ્રેડ કરી રહ્યાં છે.

ગત સપ્તાહ શુક્રવારે, રેલવે વિકાસ નિગમ લિમિટેડ (RVNL Q4 પરિણામે) માર્ચ ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા હતા. માર્ચ ક્વાર્ટરમાં કંપનીના ચોખ્ખા નફામાં 33 ટકાનો વધારો થયો છે. કંપનીએ રોકાણકારો માટે શેર દીઠ રૂપિયા 2.11નું ડિવિડન્ડ પણ જાહેર કર્યું છે.

શું છે RVNLનાં શેરની સ્થિતિ?

સવારે રેલ્વે વિકાસ નિગમ લિમિટેડનાં શેર રૂપિયા 303.20 પ્રતિ શેરના ભાવે ખૂલ્યા હતા. આ પછી, કંપનીના શેરમાં 7 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો. લગભગ 12 વાગ્યે કંપનીના શેર્સ શેર દીઠ રૂપિયા 339.35 પર પહોંચી ગયા. કંપનીના શેરે છેલ્લા 1 વર્ષમાં 191.37 ટકા અને છેલ્લા 6 મહિનામાં 102.34 ટકાનું પોઝિટિવ રિઝલ્ટ આપ્યું છે.

RVNL ત્રિમાસિક પરિણામ

માર્ચ ક્વાર્ટરમાં કંપનીનું ફાઈનાન્સીયલ પર્ફોમન્સ ઘણું સારું રહ્યું છે. RVNLએ નાણાકીય નફો શેરબજારને જણાવ્યો. જાન્યુઆરીથી માર્ચ સુધીનો કોન્સોલિડેટેડ નફો રૂપિયા 478.6 કરોડ હતો. કંપનીની આવક રૂપિયા 6714 કરોડ થઈ ગઈ છે.

શેરબજારના જાણકારોનું કહેવું છે કે સારા ત્રિમાસિક પરિણામોની સાથે RVNLને મળેલા ઓર્ડરના કારણે શેરમાં પણ વધારો થયો છે. રેલવે વિકાસ નિગમ લિમિટેડને ઇલેક્ટ્રિક ટ્રેક્શન સિસ્ટમ સંબંધિત ઓર્ડર મળ્યો છે. કંપનીને કુલ રૂપિયા 148 કરોડનો ઓર્ડર મળ્યો છે. આ ઓર્ડર બાદ કંપનીની ઓર્ડર બુક 65,000 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.




whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ભારતીય રેલ્વેનો મોટો નિર્ણય, હવે મુસાફરો કોઈપણ જગ્યાએથી જનરલ ટિકિટ બુક કરાવી શકશે

આ પણ વાંચો: કર્મચારીઓને 1 વર્ષની નોકરી બાદ ગ્રેચ્યુઈટી મળશે

Post navigation

અમદાવાદ રિવરફ્રન્ટ પર બોટિંગ હજી બંધ, પોલીસની NOC આપવામાં ઢીલી કામગીરી
નડિયાદમાં મોબાઇલ જુગારધામનો પોલીસે કર્યો પર્દાફાશઃ 42 જુગારીઓની ધરપકડ

More Posts

Matsya 6000/ દરિયામાંથી બહાર આવશે ખજાનો, મોદી સરકારનું આ ખાસ મિશન શું છે?

September 12, 2023September 12, 2023Vijay Sagathiya

Not Set/ #CoronaEffect/ દેશમાં લોકો થઇ રહ્યા છે બેરોજગાર, ચારમાંથી એક વ્યક્તિ પાસે નથી આજે કોઇ કામ

May 6, 2020jinal patel
અક્ષય કુમાર

Actor Akshay Kumar/  શાહરૂખ-પ્રીતિ પછી અક્ષય કુમાર બન્યો ક્રિકેટ ટીમનો માલિક, જાતે જ શેર કર્યો વીડિયો

December 12, 2023December 12, 2023khusbu pandya

National News/ ભારતમાં 7 વિમાનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, શિકાગો જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ કેનેડામાં ઉતરી

October 16, 2024Mansi Panara
મગરોની

Viral Video/ અચાનક મગરોની વચ્ચે કૂદી પડ્યો આ યુવક, પછી જે થયું તે જોઈને તમારા રુવાંટા ઊભા થઈ જશે

March 16, 2022March 16, 2022Maya Sindhav
સ્પેક્ટ્રમ

વિકાસ/ 4G કરતા 10 ગણું ઝડપી 5G ટૂંક સમયમાં આવશે : કેબિનેટે સ્પેક્ટ્રમની હરાજીને આપી મંજૂરી

June 15, 2022Keyuri Atri

Not Set/ જસદણ ચૂંટણી જંગ : બાવળિયા અને અવસર નાકીયાએ કર્યું મતદાન

December 20, 2018December 20, 2018Harshid Patel

ગાઇડલાઇન/ RBIએ લોન ગ્રાહકોને આપી મોટી રાહત, લોન પર વ્યાજ અને EMI સહિતના મામલે જાહેર કરી નવી ગાઇડલાઇન

August 18, 2023garima rao

Not Set/  કોવાક્સિન ડ્યુઅલ મ્યુટન્ટ્સ પર પણ અસરકારક છે

April 22, 2021padma prajay

# ભૂપેન્દ્ર પટેલ # gujarat/ ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ પોલિસી જાહેર કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

June 26, 2025Pansara Shruti
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy