Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Business News/ RVNLના શેરહોલ્ડરો થયાં માલામાલ, એક વર્ષમાં આટલું રિટર્ન આપ્યું

ગત સપ્તાહ શુક્રવારે, રેલવે વિકાસ નિગમ લિમિટેડ (RVNL Q4 પરિણામે) માર્ચ ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા હતા. માર્ચ ક્વાર્ટરમાં કંપનીના ચોખ્ખા નફામાં 33 ટકાનો વધારો થયો………..

May 21, 2024Komal Patel
Trending Business

Business: મંગળવારે રેલ્વે વિકાસ નિગમ લિમિટેડ (RVNL)ના શેર બજારમાં ઝડપથી ટ્રેડ થઈ રહ્યા છે. બંને ઈન્ડેક્સ એટલે કે BSE અને NSE સાંકડી રેન્જમાં ટ્રેડ થઈ રહ્યા છે. બંને ઈન્ડેક્સ મામૂલી વધારા સાથે ટ્રેડ કરી રહ્યાં છે.

ગત સપ્તાહ શુક્રવારે, રેલવે વિકાસ નિગમ લિમિટેડ (RVNL Q4 પરિણામે) માર્ચ ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા હતા. માર્ચ ક્વાર્ટરમાં કંપનીના ચોખ્ખા નફામાં 33 ટકાનો વધારો થયો છે. કંપનીએ રોકાણકારો માટે શેર દીઠ રૂપિયા 2.11નું ડિવિડન્ડ પણ જાહેર કર્યું છે.

શું છે RVNLનાં શેરની સ્થિતિ?

સવારે રેલ્વે વિકાસ નિગમ લિમિટેડનાં શેર રૂપિયા 303.20 પ્રતિ શેરના ભાવે ખૂલ્યા હતા. આ પછી, કંપનીના શેરમાં 7 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો. લગભગ 12 વાગ્યે કંપનીના શેર્સ શેર દીઠ રૂપિયા 339.35 પર પહોંચી ગયા. કંપનીના શેરે છેલ્લા 1 વર્ષમાં 191.37 ટકા અને છેલ્લા 6 મહિનામાં 102.34 ટકાનું પોઝિટિવ રિઝલ્ટ આપ્યું છે.

RVNL ત્રિમાસિક પરિણામ

માર્ચ ક્વાર્ટરમાં કંપનીનું ફાઈનાન્સીયલ પર્ફોમન્સ ઘણું સારું રહ્યું છે. RVNLએ નાણાકીય નફો શેરબજારને જણાવ્યો. જાન્યુઆરીથી માર્ચ સુધીનો કોન્સોલિડેટેડ નફો રૂપિયા 478.6 કરોડ હતો. કંપનીની આવક રૂપિયા 6714 કરોડ થઈ ગઈ છે.

શેરબજારના જાણકારોનું કહેવું છે કે સારા ત્રિમાસિક પરિણામોની સાથે RVNLને મળેલા ઓર્ડરના કારણે શેરમાં પણ વધારો થયો છે. રેલવે વિકાસ નિગમ લિમિટેડને ઇલેક્ટ્રિક ટ્રેક્શન સિસ્ટમ સંબંધિત ઓર્ડર મળ્યો છે. કંપનીને કુલ રૂપિયા 148 કરોડનો ઓર્ડર મળ્યો છે. આ ઓર્ડર બાદ કંપનીની ઓર્ડર બુક 65,000 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.




whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ભારતીય રેલ્વેનો મોટો નિર્ણય, હવે મુસાફરો કોઈપણ જગ્યાએથી જનરલ ટિકિટ બુક કરાવી શકશે

આ પણ વાંચો: કર્મચારીઓને 1 વર્ષની નોકરી બાદ ગ્રેચ્યુઈટી મળશે

Post navigation

અમદાવાદ રિવરફ્રન્ટ પર બોટિંગ હજી બંધ, પોલીસની NOC આપવામાં ઢીલી કામગીરી
નડિયાદમાં મોબાઇલ જુગારધામનો પોલીસે કર્યો પર્દાફાશઃ 42 જુગારીઓની ધરપકડ

More Posts

Not Set/ હત્યાના બે કેસમાં સંત રામપાલને કરાયા દોષિત જાહેર, ૧૬ -૧૭ ઓક્ટોબરના રોજ થશે સજાનું એલાન

October 11, 2018Harshid Patel
love that lasted for 8 years-PS-6-9

Big Boss 19/ બિગ બોસ 19ના ઘરમાં તાજી કરી પ્રેમની યાદો, કેપ્ટન બસીર તાન્યા પર ભડક્યો!

September 6, 2025September 6, 2025Pansara Shruti

Tech News/ કોઇ પણ રેન્ડમ નંબરને સેવ કરવાનું બંધ કરો!! WhatsApp માં કૉન્ટેક્ટ સેવ કર્યા વિના ચૅટ સેવ કરો..!

November 20, 2025November 20, 2025Sangita Purohit Jani

Not Set/ 15 આરોગ્ય કર્મચારીઓ વિરૂદ્ધ એપેડેમીક એક્ટ હેઠળ નોધાઈ ફરિયાદ

May 22, 2021May 22, 2021padma prajay

Entertainment/ લાઈવ પરફોર્મન્સ દરમ્યાન જાણો કેવી રીતે થયું પ્રખ્યાત ગાયકનું મૃત્યુ

July 21, 2024Heena Dave

Raj Kundra Case/ ક્રાઈમ બ્રાંચને લેપટોપમાંથી 68 પુખ્ત ફિલ્મો મળી, રાજ કુન્દ્રાએ કર્યો સતત પુરાવાનો નાશ

August 3, 2021August 3, 2021Bhavini vasani

New Delhi News/ દિલ્હીના IGI એરપોર્ટ પર મુસાફરોને ATC ખામીનો સામનો કરવો પડ્યો, ફ્લાઇટ્સ 30 મિનિટ મોડી પડી

November 7, 2025November 7, 2025Pansara Shruti

Lebanon News/ એરક્રાફ્ટમાં આ ગેજેટ્સ લઈ જવા પર પ્રતિબંધ, પેજર બ્લાસ્ટ બાદ કતાર એરવેઝની કાર્યવાહી

September 20, 2024Mansi Panara
International Cat Day

Today Special/ આજે 8 ઓગસ્ટ… ‘આંતરરાષ્ટ્રીય બિલાડી દિવસ’; જાણો ઇતિહાસ, મહત્વ અને આ વર્ષની ખાસ થીમ

August 8, 2026August 8, 2026Kavita Solanki

Business News/ સંજય કપૂરના ₹30,000 કરોડના વારસાનો વારસદાર કોણ?

August 3, 2025August 3, 2025Panara Mansi
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy