દૈનિક રાશિભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- ૩૧-૦૫-૨૦૨૪, શુક્રવાર
- તિથી :- વિ. સં. ૨૦૮૦ / વૈશાખ વદ આઠમ
- રાશી :- કુંભ (ગ, શ, સ, ષ)
- નક્ષત્ર :- શતભિષા (સવારે ૦૬:૧૫ સુધી.)
- યોગ :- વિષ્કુંભ (સાંજે ૦૬:૦૬ સુધી.)
- કરણ :- કૌલવ (સવારે ૦૯:૩૯ સુધી.)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજે પૂરા દિવસ અને રાત્રી દરમ્યાન ચાલુ રહેશે
- વિંછુડો આજે નથી.
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- વૃષભ ü કુંભ (રાત્રે ૧૧:૧૧ સુધી)
- સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત :-
ü સવારે ૦૫.૫૩ કલાકે ü સાંજે ૦૭.૨૦ કલાકે.
- ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
ü૦૧:૫૩ એ.એમ, ü૦૧:૧૦ પી.એમ.
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
üસવારે ૧૨:૧૦ થી બપોર ૦૧:૦૪ સુધી. ü સવારે ૧૦.૫૬ થી બપોરે ૧૨.૩૬ સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
- આઠમની સમાપ્તિ : સવારે ૦૯:૩૭ સુધી.
તારીખ :- ૩૧-૦૫-૨૦૨૪, શુક્રવાર / વૈશાખ વદ આઠમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૭:૩૪ થી ૦૯:૧૫ |
| અમૃત | ૦૯:૧૫ થી ૧૦:૫૬ |
| શુભ | ૧૨:૩૭ થી ૦૨.૧૮ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૯:૫૯ થી ૧૧:૧૮ |
- મેષ (અ, લ , ઈ) :-
- આસપાસની વસ્તુ રંગીન લાગે.
- નવી વસ્તુ શીખવા મળે.
- નવા વ્યક્તિની મદદ મળે.
- વેપારમાં સારું રહે.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૨
- વૃષભ (બ, વ, ઉ) :-
- નોકરીમાં દિવસ સારો જાય.
- કોઈ ભેટ-સોગાદ મળે.
- કામ સમયસર પૂર્ણ થાય.
- રાહત મળે.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૯
- મિથુન (ક, છ, ઘ) :-
- વેપારમાં સાચવવું.
- વિદ્યાર્થીને ભણવામાં મન ન લાગે.
- માનસિક શાંતિ મળે.
- કોઈ મહત્વની વાત જાણવા મળે.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૭
- કર્ક (ડ , હ) :-
- જીવનમાં નવી વુંઅક્તિનું આગમન થાય.
- ઓફિસથી વહેલા ઘરે અવાય.
- બાળકો મદદ કરે.
- સ્વાસ્થ સાચવવાની જરૂર છે.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૨
- સિંહ (મ , ટ) :-
- રિયલ એસ્ટેટમાં ફાયદો જણાય.
- કામનું દબાણ વધે.
- અટકી પડેલ કાર્ય પૂર્ણ થાય.
- નવા પ્રેમ સંબંધ બંધાય.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૮
- કન્યા (પ , ઠ, ણ) :-
- સંગીત સાંભળી શકો.
- ભાઈ બહેન મદદ માગે.
- જીવનસાથી તમને ખુશ રાખે.
- લોકોને તમારી વાણી ગમે.
- શુભ કલર –ગુલાબી
- શુભ નંબર – ૭
- તુલા (ર , ત) :-
- કર્મચારી જોડે મતભેદ થાય.
- પસ્તાવો થાય.
- પાણીથી દૂર રહેવું.
- ઘરમાં બાકી રહેલા કાર્ય પૂર્ણ થાય.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૯
- વૃશ્વિક (ન, ય) :-
- પગ દુખાવાની સમસ્યા રહે.
- અધૂરા કાર્ય પૂર્ણ થાય.
- લક્ષ્મીજી નું આગમન થાય.
- પરિવાર સાથે સમય પસાર થાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૧
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- સંતાનથી ફાયદો થાય.
- મુશ્કેલી જણાય.
- ખોટા ખર્ચ થાય.
- નવા સંબંધ બંધાય.
- શુભ કલર – ભૂખરો
- શુભ નંબર – ૨
- મકર (ખ, જ) :-
- નવી વસ્તુઓ ની ખરીદી થાય.
- ખાલી સમયમાં સપના જોવાય.
- દિનચર્યા માં વ્યસ્ત રહો.
- ઘરનું કામ વધે.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૬
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- નવું શીખવા મળે.
- મૂડ બદલાયા કરે.
- ધન લાભ થાય.
- પ્રિય પાત્ર તરફથી લાભ થાય.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- વધારે પડતું કાર્ય ન કરવું.
- આરામ કરવાની જરૂર છે.
- બાગ બગીચામાં ફરવા જવાનું મન થાય.
- સુંદર વળાંક જીવનમાં આવે.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૨
આ પણ વાંચો: મિથુન રાશિમાં શુક્રનું ગોચર, તમારૂં ભાગ્ય બદલી શકે છે…
આ પણ વાંચો: શનિ 35 દિવસ સુધી કુંભમાં વક્રી થશે, તમને કેવું ફળ મળશે
આ પણ વાંચો: લક્ષ્મીજીને પ્રસન્ન કરવા ઘરમાં માત્ર આટલું કરો
