આજનું રાશિફળ/ આ રાશિના જાતકને જીવનસાથીથી ફાયદો થાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

જાણો 31 મે 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

Top Stories Rashifal Dharma & Bhakti

દૈનિક રાશિભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૩૧-૦૫-૨૦૨૪, શુક્રવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ /  વૈશાખ વદ આઠમ
  • રાશી :-    કુંભ           (ગ, શ, સ, ષ)
  • નક્ષત્ર :-   શતભિષા       (સવારે ૦૬:૧૫ સુધી.)
  • યોગ :-    વિષ્કુંભ                   (સાંજે ૦૬:૦૬ સુધી.)
  • કરણ :-    કૌલવ            (સવારે ૦૯:૩૯ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે પૂરા દિવસ અને રાત્રી દરમ્યાન ચાલુ રહેશે
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી         Ø   ચંદ્ર રાશી
  • વૃષભ                     ü  કુંભ  (રાત્રે ૧૧:૧૧  સુધી)
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૫.૫૩ કલાકે                            ü સાંજે ૦૭.૨૦ કલાકે.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü૦૧:૫૩ એ.એમ,                                   ü૦૧:૧૦ પી.એમ.

  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üસવારે ૧૨:૧૦ થી બપોર ૦૧:૦૪ સુધી.       ü સવારે ૧૦.૫૬ થી બપોરે ૧૨.૩૬ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
  • આઠમની સમાપ્તિ :        સવારે ૦૯:૩૭ સુધી.

 

તારીખ   :-    ૩૧-૦૫-૨૦૨૪, શુક્રવાર / વૈશાખ વદ આઠમના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૭:૩૪ થી ૦૯:૧૫
અમૃત ૦૯:૧૫ થી ૧૦:૫૬
શુભ ૧૨:૩૭ થી ૦૨.૧૮

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૯:૫૯ થી ૧૧:૧૮

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • આસપાસની વસ્તુ રંગીન લાગે.
  • નવી વસ્તુ શીખવા મળે.
  • નવા વ્યક્તિની મદદ મળે.
  • વેપારમાં સારું રહે.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૨

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • નોકરીમાં દિવસ સારો જાય.
  • કોઈ ભેટ-સોગાદ મળે.
  • કામ સમયસર પૂર્ણ થાય.
  • રાહત મળે.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૯

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • વેપારમાં સાચવવું.
  • વિદ્યાર્થીને ભણવામાં મન ન લાગે.
  • માનસિક શાંતિ મળે.
  • કોઈ મહત્વની વાત જાણવા મળે.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૭

 

  • કર્ક (ડ , હ) :-
  • જીવનમાં નવી વુંઅક્તિનું આગમન થાય.
  • ઓફિસથી વહેલા ઘરે અવાય.
  • બાળકો મદદ કરે.
  • સ્વાસ્થ સાચવવાની જરૂર છે.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૨

 

  • સિંહ (મ , ટ) :-
  • રિયલ એસ્ટેટમાં ફાયદો જણાય.
  • કામનું દબાણ વધે.
  • અટકી પડેલ કાર્ય પૂર્ણ થાય.
  • નવા પ્રેમ સંબંધ બંધાય.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૮

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • સંગીત સાંભળી શકો.
  • ભાઈ બહેન મદદ માગે.
  • જીવનસાથી તમને ખુશ રાખે.
  • લોકોને તમારી વાણી ગમે.
  • શુભ કલર –ગુલાબી
  • શુભ નંબર – ૭

 

  • તુલા (ર , ત) :-
  • કર્મચારી જોડે મતભેદ થાય.
  • પસ્તાવો થાય.
  • પાણીથી દૂર રહેવું.
  • ઘરમાં બાકી રહેલા કાર્ય પૂર્ણ થાય.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૯

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • પગ દુખાવાની સમસ્યા રહે.
  • અધૂરા કાર્ય પૂર્ણ થાય.
  • લક્ષ્મીજી નું આગમન થાય.
  • પરિવાર સાથે સમય પસાર થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૧

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • સંતાનથી ફાયદો થાય.
  • મુશ્કેલી જણાય.
  • ખોટા ખર્ચ થાય.
  • નવા સંબંધ બંધાય.
  • શુભ કલર – ભૂખરો
  • શુભ નંબર – ૨

 

  • મકર (ખ, જ) :-
  • નવી વસ્તુઓ ની ખરીદી થાય.
  • ખાલી સમયમાં સપના જોવાય.
  • દિનચર્યા માં વ્યસ્ત રહો.
  • ઘરનું કામ વધે.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૬

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • નવું શીખવા મળે.
  • મૂડ બદલાયા કરે.
  • ધન લાભ થાય.
  • પ્રિય પાત્ર તરફથી લાભ થાય.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • વધારે પડતું કાર્ય ન કરવું.
  • આરામ કરવાની જરૂર છે.
  • બાગ બગીચામાં ફરવા જવાનું મન થાય.
  • સુંદર વળાંક જીવનમાં આવે.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૨

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મિથુન રાશિમાં શુક્રનું ગોચર, તમારૂં ભાગ્ય બદલી શકે છે…

આ પણ વાંચો: શનિ 35 દિવસ સુધી કુંભમાં વક્રી થશે, તમને કેવું ફળ મળશે

આ પણ વાંચો: લક્ષ્મીજીને પ્રસન્ન કરવા ઘરમાં માત્ર આટલું કરો