'Gandhinagar Capital'/ મોટેરાથી ગાંધીનગર સેક્ટર-1 સુધી મેટ્રો ટ્રેનની કામગીરી પૂરજોશમાં

નર્મદા કેનાલના પૂલો પર લોડ ટેસ્ટિંગ કરાયું

Top Stories Gandhinagar Gujarat

Gandhinagar News : મોટેરાથી ગાંધીનગર સેકટર-1 સુધી મેટ્રો ટ્રેનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. તે અનુસંધાને આ રૂટમાં આવતા મુખ્ય બે પુલો, ગિફ્ટસિટી પાસે સાબરમતી પરનો પુલ અને સુઘડ પાસે નર્મદા કેનાલ પરનો કેબલ સ્ટેડ પુલની ઉપર લોડ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત અન્ય જગ્યાઓ પર લોડ ટેસ્ટિંગ તથા સ્ટેશનોની કામગીરી આગામી સમયમાં પૂર્ણ કરાશે અને જૂન મહિનાના અંત સુધીમાં CMRS (કમિશ્નર ઓફ મેટ્રો રેલ સેફ્ટી)ને ચકાસણી કરવા વિનંતી કરાશે.

આ તમામ પ્રક્રિયામાં તેમનું રીમાર્કસ, તેનું કોમ્પલાયન્સ પૂર્ણ કર્યા બાદ આખરી મંજૂરી મેળવીને જુલાઈ મહિનાના અંતની આસપાસ મેટ્રો દોડાવાશે તેવું ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) લિમિટેડની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બોટાદમાં જમીન વિવાદમાં કાકાએ ભત્રીજાની હત્યા કરી

આ પણ વાંચો: દાહોદમાં ખેતીલાયક જમીનમાં નકલી હુકમોનું કૌભાંડ

આ પણ વાંચો: દક્ષિણ ગુજરાતમાં દરિયો ન ખેડવા સાગરખેડૂઓને સૂચના