દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- ૦૪-૦૬-૨૦૨૪, મંગળવાર
- તિથી :- વિ. સં. ૨૦૮૦ / વૈશાખ વદ તેરસ
- રાશી :- મેષ (અ, લ,ઈ)
- નક્ષત્ર :- ભરણી (રાત્રે ૧૦:૩૫ સુધી.)
- યોગ :- શોભન (સવારે ૦૬:૧૨ સુધી,)
- કરણ :- ગર (સવારે ૧૧:૦૯ સુધી.)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજે નથી.
- વિંછુડો આજે નથી.
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- વૃષભ ü મેષ (સવારે ૦૪:૧૪ કલાકે ઉતરશે. જૂન-૦૫)
- સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત :-
ü ૦૫.૫૩ એ.એમ ü ૦૭.૨૨ પી.એમ.
- ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
- ૦૪:૨૯ એ.એમ ü ૦૫:૧૭ પી.એમ.
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
ü બપોરે ૧૨:૧૦ થી બપોરે ૦૧:૦૪ સુધી. ü બપોરે ૦૪.૦૦ થી ૦૫.૪૧ સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
Ø હનુમાનજીને સીન્દુર અર્પિત કરવી.· તેરસની સમાપ્તિ રાત્રે ૧૦:૦૧ સુધી. ·
- તારીખ :- ૦૪-૦૬-૨૦૨૪, મંગળવાર / વૈશાખ વદ તેરસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૦:૫૬ થી ૧૨:૩૮ |
| અમૃત | ૧૨:૩૮ થી ૦૨:૧૯ |
| શુભ | ૦૪:૦૦ થી ૦૫:૪૧ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૮:૪૦ થી ૧૦:૦૦ |
| શુભ | ૧૧:૧૯ થી ૧૨:૩૮ |
- મેષ (અ, લ , ઈ) :-
- જીદ્દી સ્વભાવ છોડો.
- મૂડ બદલાયા કરે.
- અટવાયેલ વાત ઉકેલાય.
- ધારેલ વ્યક્તિ સાથે મિલન થાય.
- શુભ કલર – ક્રીમ
- શુભ નંબર – ૧
- વૃષભ (બ, વ, ઉ) :-
- મજબૂત નિર્ણય લેવાય.
- નવી માહિતી મળે.
- અંગત માર્ગદર્શન મળે.
- ધ્યાન અને યોગ કરવું.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૭
- મિથુન (ક, છ, ઘ) :-
- બાકી નાણા પાછા આવે.
- સાચા સાથીદાર મળે.
- સાંજ પછી કોઈ સારા સમાચાર મળે.
- ખોટો ભય રહ્યા કરે.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૫
- કર્ક (ડ , હ) :-
- ધનનો સંગ્રહ કરવો.
- નિરાશામાંથી બહાર નીકળો.
- સ્વપ્ન સાકાર થાય.
- વેપારી વર્ગ માટે દિવસ ઉત્તમ છે.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૬
- સિંહ (મ , ટ) :-
- સાધન ચલાવતા ધ્યાન રાખવું.
- માથાને લગતી સમસ્યા રહે.
- મહેમાન આવે.
- જીવનમાં નવો વળાંક આવે.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૩
- કન્યા (પ , ઠ, ણ) :-
- હાથમાં ધન ટકે નહિ.
- બાળકોથી ફરિયાદ રહે.
- નવા વળાંક આવે.
- છૂપા આર્શીવાદ કામમાં આવે.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૯
- તુલા (ર , ત) :-
- નવા રહસ્યો બહાર આવે.
- તમારો મિત્ર તમારી લાગણી સમજે.
- નવા કપડાની ખરીદી થાય.
- રોકાણથી ફાયદો થાય.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૬
- વૃશ્વિક (ન, ય) :-
- ભૂતકાળનું વ્યક્તિ સંપર્કમાં આવે.
- દિવસ યાદગાર બને.
- તમારા વતનની યાદ આવે.
- સ્વાસ્થ સંભાળવું.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૧
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- નવી તક ઉભી થાય.
- ખર્ચ કરવાનું ટાળો.
- ઘરમાં નાના – મોટા ફેરફાર થાય.
- કોઈ જવાબદારી મળે.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૨
- મકર (ખ, જ) :-
- તમારી લાગણીને ઠેસ પહોચે.
- બચાવેલું ધન કામમાં આવે.
- કોઈની જોડે મતભેદ થાય.
- કોઈની જોડે અણગમો થાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૪
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- વિચાર્યા વગર વચન આપવું નહિ.
- ખોટું સાહસ કરવું નહિ.
- ખર્ચમાં વધારો થાય.
- બાળકથી ફાયદો થાય.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૬
- મીન (દ, ચ, ઝ, થ) :-
- જીવનસાથી જોડે મતભેદ થાય.
- કોઈને મદદરૂપ થઇ શકો.
- ઉતાવળ સારી નથી.
- કામમાં નાનું – મોટું નુકસાન જણાય.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૮
આ પણ વાંચો: રવિવારે આ ઉપાયો કરી ભગવાન સૂર્યની કૃપા મેળવો
આ પણ વાંચો:ગુરૂનું વૃષભમાં ગોચર આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકાવશે!
આ પણ વાંચો: શનિની સાડાસાતીનું કયું ચરણ સૌથી કષ્ટદાયી હોય છે?
