Ahmedabad News/ ડ્રગ્સનો દાનવ હવે હોસ્પિટલ સુધી પહોંચ્યો, SVP હોસ્પિટલમાં મેડિકલ સ્ટુડન્ટ ડ્રગ્સ લેતા ઝડપાયો

ગુજરાતમાં ડ્રગ્સનું દુષણ હવે હોસ્પિટલ સુધી પહોંચી ગયો છે. અમદાવાદમાં આવેલી SVP હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. SVP હોસ્પિટલમાં મેડિકલ સ્ટુડન્ટ ડ્રગ્સ લેતા હોવાનું જાણવા મળ્યું છે. મેડિકલ સ્ટુડન્ટ્સ પણ ડ્રગ્સની લપેટમાં આવી જતાં ગંભીર ચિંતાનો વિષય બન્યો છે.

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News: ગુજરાતમાં ડ્રગ્સનું દુષણ હવે હોસ્પિટલ સુધી પહોંચી ગયો છે. અમદાવાદમાં આવેલી SVP હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. SVP હોસ્પિટલમાં મેડિકલ સ્ટુડન્ટ ડ્રગ્સ લેતા હોવાનું જાણવા મળ્યું છે. મેડિકલ સ્ટુડન્ટ્સ પણ ડ્રગ્સની લપેટમાં આવી જતાં ગંભીર ચિંતાનો વિષય બન્યો છે.

અમદાવાદની SVP હોસ્પિટલમાં મેડિકલ સ્ટુડન્ટે ડ્રગ્સ લીધા બાદ ખળભળાટ મચી ગયો છે. સોલા સિવિલનો એક મેડિકલ સ્ટુડન્ટ SVPમાં ડ્રગ્સ લેતો ઝડપાયો છે. સુરક્ષા કર્મચારીઓની પૂછપરછ દરમિયાન સમગ્ર મામલો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, સોલા સિવિલની એક મેડિકલ સ્ટુડન્ટ છેલ્લા ઘણા દિવસોથી એસવીપી હોસ્પિટલમાં આવી રહી હતી. મેડિકલ સ્ટુડન્ટ્સ ડ્રગ્સના પ્રભાવમાં છે તે પણ ગંભીર ચિંતાનો વિષય છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા એસવીપી હોસ્પિટલમાં દર્દી માટે કેન્ટીનમાંથી મગાવામાં આવેલા સૂપમાંથી જીવાત નીકળતા હડકંપ મચી જવા પામ્યો હતો. આ ઘટનાની ગંભીરતાથી નોંધ લઈને દર્દીના પરિવારજનોએ દર્દી માટે આવેલા સૂપનો એક વીડિયો ઉતાર્યો હતો અને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:‘કોંગ્રેસ રાજકીય પક્ષ નથી પરંતુ પરિવારની કંપની છે’, પ્રિયંકા ગાંધીને વાયનાડ બેઠક આપવા પર ભાજપના પ્રહાર

આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે કમર કસી

 આ પણ વાંચો:PM મોદી આજે ખેડૂતોને સન્માન નિધિનો 17મો હપ્તો કરશે જાહેર , કાશી વિશ્વનાથની પૂજા કરશે