Daman News: દમણના દરિયા કિનારે અશ્લીલ હરકતનો વીડિયો વાયરલ થયો છે. યુવક અને યુવતી કેમેરામાં વિકૃત હરકત કરતા કેમેરામાં કેદ થયા છે. લાજ, શરમ નેવે મૂકી જાહેરમાં અશ્લીલ કૃત્યોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકો રોષમાં ભરાયા છે. અગાઉ પણ દરિયા કિનારે અશ્લીલતાનો વીડિયો સામે આવ્યો હતો.
દરિયાકિનારે નાના બાળકો થી લઈ વૃદ્ધો સુધીના ફરવા, મજા માણવા આવતા હોય છે. ત્યારે આવા કૃત્યોને લઈ અન્ય લોકોએ પણ શરમમાં મૂકાવું પડે છે. કોઈ રોકટોક ન હોવાને કારણે કેટલાક યુવક-યુવતીઓ બેફામ અશ્લીલ હરકતો કરતા જોવા મળ્યા છે.
આ પણ વાંચો: અંબાલાલ પટેલે અતિભારે વરસાદની કરી આગાહી
આ પણ વાંચો: અમદાવાદ ટ્રાફિક પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ, 160 વિરૂદ્ધ ગુનો નોંધાયો
આ પણ વાંચો: CM ભૂપેન્દ્ર પટેલે પોલિયો અભિયાનનો કરાવ્યો પ્રારંભ
આ પણ વાંચો: વર્ષાને લઈ અંબાલાલ પટેલે કરી આગાહી, જાણો ક્યાં કેટલો પડ્યો વરસાદ
