દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- ૩૦-૦૬-૨૦૨૪, રવિવાર
- તિથી :- વિ. સં. ૨૦૮૦ / જેઠ વદ નોમ
- રાશી :- મેષ (અ, લ, ઈ)
- નક્ષત્ર :- રેવતી (સવારે ૦૭:૩૪ સુધી.)
- યોગ :- અતિગંડ (બપોરે ૦૪:૧૫ સુધી.)
- કરણ :- ગર (બપોરે ૧૨:૧૯ સુધી.)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજે સવારે ૦૭:૩૫ કલાકે ઉતરશે.
- વિંછુડો આજે નથી.
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- મિથુન üમેષ
- સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત :-
ü ૦૫.૫૭ એ.એમ ü ૦૭.૨૯ પી.એમ.
- ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
- ૦૧:૪૩ એ.એમ. ü ૦૨:૦૫ પી.એમ.
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
ü બપોરે ૧૨:૧૬ થી બપોરે ૦૧:૧૦ સુધી. ü બપોરે ૦૫.૪૭ થી ૦૭.૨૯ સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
Ø રુદ્ર કવચનો પાઠ કરવો.· નોમની સમાપ્તિ : બપોરે ૧૨:૨૦ સુધી. ·
- તારીખ :- ૩૦-૦૬-૨૦૨૪, રવિવાર / જેઠ વદ નોમના ચોઘડિયા
દિવસના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
લાભ | ૦૯:૨૦ થી ૧૧:૦૧ |
અમૃત | ૧૧:૦૧ થી ૧૨:૪૩ |
શુભ | ૦૨:૨૪ થી ૦૪.૦૬ |
રાત્રીના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
શુભ | ૦૭:૨૯ થી ૦૮:૪૭ |
અમૃત | ૦૮:૪૭ થી ૧૦:૦૬ |
- મેષ (અ, લ , ઈ) :-
- ખોટા સપના ન જોવા.
- મહત્વના કાર્યો અટકી પડે.
- અનુભવથી નવું શીખવા મળે.
- ભૂતકાળ યાદ આવે.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૬
- વૃષભ (બ, વ, ઉ) :-
- ધંધામાં જાગૃતતા વધશે.
- જીવનસાથી જોડે શ્રેષ્ઠ દિવસ જાય.
- વિચારશીલ બનો.
- ફોનનો ઉપયોગ વધારે પ્રમાણમાં થાય.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૭
- મિથુન (ક, છ, ઘ) :-
- સત્ય હકીકત સ્વીકારવી.
- સાસરા પક્ષથી ધનલાભ થાય.
- પરિવારના સભ્ય ની લાગણી દુભાઈ નહીં તેનું ધ્યાન રાખો.
- મૂડ બદલાયા કરે
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૧
- કર્ક (ડ , હ) :-
- ખોટી દલીલબાજી ન કરવી.
- નવું કોઈ કામ મળે.
- સ્વપ્ન સાકાર થાય.
- વસ્તુ સારી કિંમતમાં વેચાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૪
- સિંહ (મ , ટ) :-
- શારીરિક સમસ્યા રહે.
- પૈસાનો વ્યવહાર ન કરવો.
- ગુસ્સા પર કાબૂ રાખવો.
- સફેદ વસ્તુથી ફાયદો થાય.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૬
- કન્યા (પ , ઠ, ણ) :-
- પછી સારા સમાચાર મળે.
- બહાર સંભાળીને નીકળવું.
- ખોટા રોકાણ ન કરવા.
- મગજમાં શાંતિ રહે.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૬
- તુલા (ર , ત) :-
- વાહન ચલાવતા ધ્યાન રાખવું.
- ધનલાભ થાય.
- મહત્વના નિર્ણય લેવાય.
- મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૪
- વૃશ્વિક (ન, ય) :-
- બાળકોથી લાભ થાય.
- ધંધામાં સારા સમાચાર મળે.
- નવી ભેટ મળે.
- પરિવાર સાથે દિવસ આનંદમય જાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૮
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- પ્રવાસના યોગ બને.
- નવું કાર્ય થાય.
- ખરાબ વસ્તુઓ થી દૂર રહેવું.
- નવી વ્યક્તિ સાથે મુલાકાત થાય.
- શુભ કલર – ભૂખરો
- શુભ નંબર – ૯
- મકર (ખ, જ) :-
- આહારમાં ધ્યાન રાખવું.
- સંતાન પર ગર્વ અનુભવો.
- માનસિક રીતે મજબૂત બનો.
- પોતાના માટે સમય મળે.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૫
- કુંભ (ગ, શ, સ, ષ) :
- આત્મવિશ્વાસમાં વધારો થાય.
- ધનલાભ થાય.
- વાદ-વિવાદ ન કરવો.
- મગજ પર કાબૂ રાખવો.
- શુભ કલર- પીળો
- શુભ નંબર- ૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- બીમારી સાચવવું.
- વાંચવામાં સમય પસાર થાય.
- બહાર નીકળો તો સાચવીને નીકળો.
- ગુસ્સા પર કાબૂ રાખવો.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૪
આ પણ વાંચો: આ કથા વિના વટ સાવિત્રીના વ્રતની પૂજા અધૂરી મનાય છે…
આ પણ વાંચો: છઠ્ઠી ઈન્દ્રિય ભવિષ્યનાં રહસ્યો કેવી રીતે ઉજાગર કરે છે?
આ પણ વાંચો: