Junagadh News/ જૂનાગઢમાં અવિરત વરસાદથી સિદ્ધેશ્વર શિવલિંગ પર જળાભિષેક

જૂનાગઢ અવિરત વરસાદના લીધે મેઘલ નદીમાં પૂર આવ્યા છે. માળીયાહાટીનામાં તેમજ ગીરમાં ભારે વરસાદથી નદીમાં પૂર આવ્યા છે. પૂરના પાણીમાં પાંચ ફૂટનું શિવલિંગ જળમગ્ન થઈ ગયું છે.

Gujarat Breaking News

Junagadh News: જૂનાગઢ અવિરત વરસાદના લીધે મેઘલ નદીમાં પૂર આવ્યા છે. માળીયાહાટીનામાં તેમજ ગીરમાં ભારે વરસાદથી નદીમાં પૂર આવ્યા છે. પૂરના પાણીમાં પાંચ ફૂટનું શિવલિંગ જળમગ્ન થઈ ગયું છે.

માળિયાહાટીનામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. નદીમાં પૂર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ખેડૂતોને હવે આ સીઝન સારી જશે તેવી આશા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સમગ્ર ગુજરાત વરસાદમાં તરબોળ, વાવણીલાયક વર્ષાથી ખેડૂતો ખુશખુશાલ

આ પણ વાંચો: અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ,આઠ જિલ્લામાં રેડ એલર્ટ

આ પણ વાંચો: અમદાવાદ એસ.પી. રીંગ રોડ પર સર્જાયો ગોઝારો અકસ્માત, ઘટનાસ્થળે 3નાં મોત