દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
સાપ્તાહિક રાશીભવિષ્ય
(તા. ૦૫-૦૭-૨૦૨૪ થી ૧૧-૦૭-૨૦૨૪ સુધી )
મેષ: આ અઠવાડિયું રાશિ માટે મિશ્ર ફળદાયી રહેશે.
અઠવાડિયાના મધ્યમાં માનસિક ચિંતા રહેશે.
વાણી કે વ્યવહારથી ગેરસમજ ઉભી ન હોય તે ધ્યાન રાખવું.
આવકમાં કે વ્યવસાયિક નવી ચર્ચા શરૂ થાય.
ઉપાય : દરરોજ હનુમાન ચાલીસા નો પાઠ કરો.
વૃષભ: અઠવાડિયાનો શરૂઆતનો સમય સામાન્ય ફળદાયી રહેશે.
કોઈ નવું કાર્ય માટે યાત્રા કરવી પડશે.
માતાના આરોગ્યના વિષયમાં ચિંતા રહેશે.
વિદ્યાર્થીને સ્ટડીજમાં મુશ્કેલી આવી શકે છે.
ઉપાય : દરરોજ દુર્ગા ચાલીસા નો પાઠ કરો.
મિથુન: તમારા આર્થિક અને વ્યવસાયિક કાર્ય પૂરા થશે.
નવા કાર્ય કે ઉદ્યમ શરૂ કરવા સમય સારું છે.
અઠવાડિયાના ઉતરાર્ધમાં ઉથાલ-પુથલમાં રહેશો.
અઠવાડિયાના આખરે દિવસ આનંદ ઉત્સાહમાં વીતશે.
ઉપાય : દરરોજ “ઓમ બુધાય નમઃ” નો 41 વાર જાપ કરો.
કર્ક : પારિવારિક અને પ્રોફેશનક બન્ને રીતે શુભ ફળદાયી રહેશે.
પરિવારમાં વિવાદ કે મતભેદ થઇ શકે છે.
કોઈ ખરાબ ટેવમાં ન પડો એનું ખાસ ધ્યાન રાખો.
પરિજનો સાથે કોઈ મહત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા થાય.
ઉપાય : દરરોજ “ઓમ મંડાય નમઃ” નો 44 વાર જાપ કરો.
સિંહ :અઠવાડિયાનો પહેલો દિવસ આર્થિક બાબતે મિત્રોથી લાભ થશે.
તમારી તબીયતમાં ઉતાર-ચઢાવ રહેશે.
દિવસ તમારા માટે બધા રીતે ઉત્તમ રહેશે.
મધુર વાણીથી લાભ થશે.
ઉપાય : દરરોજ “ઓમ ભાસ્કરાય નમઃ” નો જાપ કરો.
કન્યા : આર્થિક બાબતો ઉપર પ્રભુતવ મેળવી શકશો.
માયાળુ સ્વભાવ કાર્યક્ષેત્રમાં તમને સફળતા અપાવશે.
વધારે દલીલોમાં ઊતરવાનું ટાળજો.
અઠવાડિયાનો આખરી દિવસ આનંદ ઉત્સાહમાં વીતશે.
ઉપાય : દરરોજ નારાયનીયમ નો જાપ કરો.
તુલા : જીવનસાથી કે પ્રિય માણસ સાથે સારા સંબંધ રહેશે.
આ સમયે શુભ અને માંગલિક કાર્યમાં ખર્ચ થશે.
દેવસ્થાન કે સારા કાર્યમાં તમે દાન કરશો.
આર્થિક પ્રગતિના યોગ બનશે.
ઉપાય : દરરોજ “ઓમ ભર્ગવાય નમઃ” નો 11 વાર જાપ કરો.
વૃશ્ચિક : આ અઠવાડિયે થોડી ચિંતા પરેશાની રહેશે.
કોઈ વાતને સમજવામાં વધારે સમય લાગી શકે છે.
તમારી માન-પ્રતિષ્ઠા નુકશાન થઇ શકે.
વિદ્યાર્થીને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવાના યોગ છે.
ઉપાય : દરરોજ “ઓમ ભૌમાય નમઃ” નો 27 વાર જાપ કરો.
ધન : . આ અઠ્વાઅડિયું જીવનસાથી સાથે મધુરતા રહેશે.
વિદ્યાર્થીને માસ્ટર ડિગ્રી મેળવાના પ્રયાસમાં વિલંબ થાય.
મહત્વપૂર્ણ નિર્ણય લેવાથી પહેલા માણસની સલાહ લો.
લાંબી કે ધાર્મિક યાત્રામાં અવરોધ આવી શકે છે.
ઉપાય : ગુરુવાર ના દિવસે વૃદ્ધ બ્રાહ્મણ ને ભોજન દાન કરો.
મકર : કાર્ય સરળતાથી પૂર્ણ થવાના પ્રોફેશનલ ક્ષેત્રમાં તમારી પ્રશંસા થશે.
આત્મવિશ્વાસમાં વધારો થશે.
તમારા નજીકી માણસોની તરફથી લાભ મળશે.
પિતા અને વડીલની કૃપાદૃષ્ટિનુ લાભ મળશે.
ઉપાય : દરરોજ “ઓમ શં શનૈશ્વરાય નમઃ” 21 વાર જાપ કરો.
કુંભ : તમારી માનસિક શાંતિ અસ્થિર થઈ રહી છે.
અત્યારે મૌસમી રોગ થવાની શકયતા છે.
નવા પ્રોજેક્ટમાં જલ્દબાજી ન કરો.
વિરોધી લોકો પણ તમને પરાસ્ત કરવાના પ્રયાસ કરી શકે છે.
ઉપાય : દરરોજ “ઓમ મંડાય નમઃ” નો 44 વાર જાપ કરો.
મીન : શેયર બજારમાં વિચારીને નિવેશ કરવાથી લાભ મળશે.
અચાનક ધન લાભની આશા રાખી શકો છો.
નવા પ્રેમ સંબંધની શરૂઆતી થઈ શકે છે.
જીવનસાથી સાથે સંબંધોમાં મધુરતા રહેશે.
ઉપાય : શનિવાર ના દિવસે શનિ ગ્રહ માટે યજ્ઞ/હવન કરો.
આ પણ વાંચો: લગ્નની કંકોત્રી પસંદ કરતી વખતે વાસ્તુના નિયમોનું ધ્યાન રાખો
આ પણ વાંચો: બુધના વક્રી થવાથી આ બે રાજયોગનું નિર્માણ થશે, કઈ રાશિઓને ફાયદો થશે
આ પણ વાંચો: રવિવારના દિવસે ભગવાન સૂર્યની આ રીતે પૂજા કરો અને દરેક ક્ષેત્રમાં સફળતા મેળવો
