કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 13 સપ્ટેમ્બર ભાદરવા વદ છઠ અને શનિવારનો દિવસ છે. ચંદ્ર વૃષભ રાશિમાં છે. સૂર્ય સિંહ રાશિમાં છે. કૃતિકા નક્ષત્ર બેઠું છે. સૂર્યોદય 6.25 કલાકે થશે. સૂર્યાસ્ત 7.45 કલાકે થશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ :
આજે સાતમું શ્રાદ્ધ છે.
છઠની સમાપ્તિ :સવારે ૦૭:૨૩સુધી.
તારીખ:- ૧૩-૦૯-૨૦૨૫, શનિવાર / ભાદરવા વદ છઠના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૭:૫૬ થી ૦૯:૩૦ |
| લાભ | ૦૨:૦૮થી ૦૩:૪૦ |
| અમૃત | ૦૩:૪૦ થી ૦૫.૧૩ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૬:૪૫થી ૦૮:૧૩ |
| શુભ | ૦૯:૪૦ થી ૧૧:૦૮ |
| અમૃત | ૧૧:૦૮ થી ૧૨:૩૫ |
- મેષ (અ, લ , ઈ) :-
- સંતાનનુંસુખમળે.
- મિત્રનીસલાહમળે.
- પ્રાપ્તિમાંવધારોથાય.
- લાગણીમાં વધારો થાય.
- શુભ કલર –લીલો
- શુભ નબર- ૮
- વૃષભ (બ, વ, ઉ) :-
- પૈસાનુંમહત્વસમજાય.
- બધુંગુલાબીદેખાય.
- રાજારાણીજેવીજિંદગીજીવો.
- વિવેકબુદ્ધિકામમાંઆવે.
- શુભ કલર –નારંગી
- શુભ નંબર –૪
- મિથુન (ક, છ, ઘ) :-
- કાર્યક્ષેત્રમાંમુશ્કેલીઆવે.
- ખરાબટેવસુધારો
- મગજતણાવમાંરહે.
- કામમાં તકેદારી રાખો.
- શુભ કલર –જાંબલી
- શુભ નંબર –૬
- કર્ક (ડ , હ) :-
- ભાઈબહેનતરફથીલાભમળે.
- ઓફિસનાકામઝડપીથાય.
- જમીન-મકાનથીફાયદોથાય.
- સતત મહેનત રંગ લાવે.
- શુભકલર – છીંકણી
- શુભનંબર – ૧
- સિંહ (મ , ટ) :-
- નવાસંબંધોબંધાય.
- નાનકડીકડવાશમાફકરો.
- કોઈનવીખરીદીથાય.
- સાસુ સસરાનું મન જીતાય.
- શુભ કલર –મરૂન
- શુભ નંબર –૫
- કન્યા (પ , ઠ, ણ) :-
- નોકરી-ધંધામાંદિવસઆનંદમય.
- મન ચકડોળે ચઢે.
- ભાઈ-બહેન ઝગડા કરે.
- પરિવારમાં બીમારી ન આવે તેનું ધ્યાન રાખવું.
- શુભ કલર –પીળો
- શુભ નંબર –૧
- તુલા (ર , ત) :-
- તમારાવખાણથાય.
- પરિવારસાથેદિવસઆનંદમયજાય.
- કોઈસફળતામળે.
- બધા કામ પૂર્ણ થાય.
- શુભ કલર –સફેદ
- શુભ નંબર –૯
- વૃશ્વિક (ન, ય) :-
- નિર્ણયલેતાપહેલાવિચારવું.
- સ્વભાવ શંકાશીલ બને.
- મગજપરકાબૂગુમાવવોનહીં.
- ધાર્મિકકાર્યથાય.
- શુભ કલર –જાંબળો
- શુભ નંબર –૮
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- નિરાંતનોઅનુભવથાય.
- ફસાયેલાનાણાંપાછાઆવે.
- પ્રવાસનાયોગબને.
- સ્વાસ્થ્યમાંસંભાળવુંપડે.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર –4
- મકર (ખ, જ) :-
- નવીઆશાજાગે.
- ઉધારઆપવુંકેલેવુંનહીં.
- દિવસઆનંદમયજાય.
- તમારી ફરિયાદ લોકો કરે.
- શુભ કલર –કેસરી
- શુભ નંબર –૮
- કુંભ (ગ, શ, સ, ષ) :
- માનસિકશાંતિમળે.
- ધાર્મિકકાર્યથાય.
- અપેક્ષા કરતા વધુ મળે.
- લોકોની વાત ગળે ન ઉતરે.
- શુભકલર- પીળો
- શુભનંબર- ૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- નવુંશીખવામળે.
- પરિવારસાથેદિવસઆનંદમયજાય.
- નોકરીધંધાપરધ્યાનરાખવું.
- સમયનો બગાડ થાય.
- શુભ કલર – કાળો
- શુભ નંબર –૯
આ પણ વાંચો:શ્રાદ્ધ 12 પ્રકારના હોય છે…દૈવિક શ્રાદ્ધ બનાવશે તમને સંપત્તિવાન…!!
આ પણ વાંચો:શ્રાદ્ધપક્ષમાં પિતૃદોષથી મુક્તિ મેળવવા કરો આ ઉપાયો, પૂર્વજોને તૃપ્ત કરો…
આ પણ વાંચો:પિતૃપક્ષમાં આ ચીજવસ્તુઓ ખરીદવાની ભૂલ ન કરશો…પિતૃઓ રિસાઇ જશે!!
