રાશિફળ/ સાપ્તાહિક રાશિભવિષ્ય: આ રાશિના જાતકોને યાત્રા કરવાનો લાભ મળશે

જાણો, આ સપ્તાહ તમારા જીવનમાં કેવા ફેરફારો લઈને આવ્યું છે!

Trending Rashifal Dharma & Bhakti

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

સાપ્તાહિક રાશીભવિષ્ય

(તા. ૦૫-૦૭-૨૦૨૪ થી ૧૧-૦૭-૨૦૨૪ સુધી )

મેષ:   આ અઠવાડિયું રાશિ માટે મિશ્ર ફળદાયી રહેશે.

અઠવાડિયાના મધ્યમાં માનસિક ચિંતા રહેશે.

વાણી કે વ્યવહારથી ગેરસમજ ઉભી ન હોય તે ધ્યાન રાખવું.

આવકમાં કે વ્યવસાયિક નવી ચર્ચા શરૂ થાય.

ઉપાય : દરરોજ હનુમાન ચાલીસા નો પાઠ કરો.

 

વૃષભ:   અઠવાડિયાનો શરૂઆતનો સમય સામાન્ય ફળદાયી રહેશે.

કોઈ નવું કાર્ય માટે યાત્રા કરવી પડશે.

માતાના આરોગ્યના વિષયમાં ચિંતા રહેશે.

વિદ્યાર્થીને સ્ટડીજમાં મુશ્કેલી આવી શકે છે.

ઉપાય : દરરોજ દુર્ગા ચાલીસા નો પાઠ કરો.

 

મિથુન: તમારા આર્થિક અને વ્યવસાયિક કાર્ય પૂરા થશે.

નવા કાર્ય કે ઉદ્યમ શરૂ કરવા સમય સારું છે.

અઠવાડિયાના ઉતરાર્ધમાં ઉથાલ-પુથલમાં રહેશો.

અઠવાડિયાના આખરે દિવસ આનંદ ઉત્સાહમાં વીતશે.

ઉપાય : દરરોજ “ઓમ બુધાય નમઃ” નો 41 વાર જાપ કરો.

 

કર્ક :     પારિવારિક અને પ્રોફેશનક બન્ને રીતે શુભ ફળદાયી રહેશે.

પરિવારમાં વિવાદ કે મતભેદ થઇ શકે છે.

કોઈ ખરાબ ટેવમાં ન પડો એનું ખાસ ધ્યાન રાખો.

પરિજનો સાથે કોઈ મહત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા થાય.

ઉપાય : દરરોજ “ઓમ મંડાય નમઃ” નો 44 વાર જાપ કરો.

 

સિંહ :અઠવાડિયાનો પહેલો દિવસ આર્થિક બાબતે મિત્રોથી લાભ થશે.

તમારી તબીયતમાં ઉતાર-ચઢાવ રહેશે.

દિવસ તમારા માટે બધા રીતે ઉત્તમ રહેશે.

મધુર વાણીથી લાભ થશે.

ઉપાય : દરરોજ “ઓમ ભાસ્કરાય નમઃ” નો જાપ કરો.

 

કન્યા : આર્થિક બાબતો ઉપર પ્રભુતવ મેળવી શકશો.

માયાળુ સ્વભાવ કાર્યક્ષેત્રમાં તમને સફળતા અપાવશે.

વધારે દલીલોમાં ઊતરવાનું ટાળજો.

અઠવાડિયાનો આખરી દિવસ આનંદ ઉત્સાહમાં વીતશે.

ઉપાય : દરરોજ નારાયનીયમ નો જાપ કરો.

 

તુલા : જીવનસાથી કે પ્રિય માણસ સાથે સારા સંબંધ રહેશે.

આ સમયે શુભ અને માંગલિક કાર્યમાં ખર્ચ થશે.

દેવસ્થાન કે સારા કાર્યમાં તમે દાન કરશો.

આર્થિક પ્રગતિના યોગ બનશે.

ઉપાય : દરરોજ “ઓમ ભર્ગવાય નમઃ” નો 11 વાર જાપ કરો.

 

વૃશ્ચિક : આ અઠવાડિયે થોડી ચિંતા પરેશાની રહેશે.

કોઈ વાતને સમજવામાં વધારે સમય લાગી શકે છે.

તમારી માન-પ્રતિષ્ઠા નુકશાન થઇ શકે.

વિદ્યાર્થીને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવાના યોગ  છે.

ઉપાય : દરરોજ “ઓમ ભૌમાય નમઃ” નો 27 વાર જાપ કરો.

 

ધન : . આ અઠ્વાઅડિયું જીવનસાથી સાથે મધુરતા રહેશે.

વિદ્યાર્થીને માસ્ટર ડિગ્રી મેળવાના પ્રયાસમાં વિલંબ થાય.

મહત્વપૂર્ણ નિર્ણય લેવાથી પહેલા માણસની સલાહ લો.

લાંબી કે ધાર્મિક યાત્રામાં અવરોધ આવી શકે છે.

ઉપાય : ગુરુવાર ના દિવસે વૃદ્ધ બ્રાહ્મણ ને ભોજન દાન કરો.

 

મકર : કાર્ય સરળતાથી પૂર્ણ થવાના પ્રોફેશનલ ક્ષેત્રમાં તમારી પ્રશંસા થશે.

આત્મવિશ્વાસમાં વધારો થશે.

તમારા નજીકી માણસોની તરફથી લાભ મળશે.

પિતા અને વડીલની કૃપાદૃષ્ટિનુ લાભ મળશે.

ઉપાય : દરરોજ “ઓમ શં શનૈશ્વરાય નમઃ” 21 વાર જાપ કરો.

 

કુંભ : તમારી માનસિક શાંતિ અસ્થિર થઈ રહી છે.

અત્યારે મૌસમી રોગ થવાની શકયતા છે.

નવા પ્રોજેક્ટમાં જલ્દબાજી ન કરો.

વિરોધી લોકો પણ તમને પરાસ્ત કરવાના પ્રયાસ કરી શકે છે.

ઉપાય : દરરોજ “ઓમ મંડાય નમઃ” નો 44 વાર જાપ કરો.

 મીન : શેયર બજારમાં વિચારીને નિવેશ કરવાથી લાભ મળશે.

અચાનક ધન લાભની આશા રાખી શકો છો.

નવા પ્રેમ સંબંધની શરૂઆતી થઈ શકે છે.

જીવનસાથી સાથે સંબંધોમાં મધુરતા રહેશે.

ઉપાય : શનિવાર ના દિવસે શનિ ગ્રહ માટે યજ્ઞ/હવન કરો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ

આ પણ વાંચો: લગ્નની કંકોત્રી પસંદ કરતી વખતે વાસ્તુના નિયમોનું ધ્યાન રાખો

આ પણ વાંચો: બુધના વક્રી થવાથી આ બે રાજયોગનું નિર્માણ થશે, કઈ રાશિઓને ફાયદો થશે

આ પણ વાંચો: રવિવારના દિવસે ભગવાન સૂર્યની આ રીતે પૂજા કરો અને દરેક ક્ષેત્રમાં સફળતા મેળવો