દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- ૧૨-૦૭-૨૦૨૪, શુક્રવાર
- તિથી :- વિ. સં. ૨૦૮૦ / અષાઢ સુદ છઠ
- રાશી :- કન્યા (પ,ઠ,ણ)
- નક્ષત્ર :- ઉત્તર ફાલ્ગુની (સવારે ૦૪:૦૯ સુધી.)
- યોગ :- પરિઘ (સવારે ૦૫:૧૫ સુધી. જુલાઈ-૧૩)
- કરણ :- તૈતીલ (બપોરે ૧૨:૩૩ સુધી.)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજે નથી.
- વિંછુડો આજે નથી.
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- મિથુન ü કન્યા
- સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત :-
ü સવારે ૦૬.૦૧ કલાકે ü સાંજે ૦૭.૨૮ કલાકે.
- ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
ü ૧૧:૨૫ એ.એમ, ü ૧૧:૩૮ પી.એમ
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
üસવારે ૧૨:૧૮ થી બપોર ૦૧:૧૧ સુધી. ü સવારે ૧૧.૦૪ થી બપોરે ૧૨.૪૫ સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
- છઠની સમાપ્તિ : બપોરે ૧૨:૩૩ સુધી.
તારીખ :- ૧૨-૦૭-૨૦૨૪, શુક્રવાર / અષાઢ સુદ છઠના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૭:૪૨ થી ૦૯:૨૩ |
| અમૃત | ૦૯:૨૩ થી ૧૧:૦૪ |
| શુભ | ૧૨:૪૫ થી ૦૨.૨૫ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૦:૦૬ થી ૧૧:૨૬ |
- મેષ (અ, લ , ઈ) :-
- ઝડપી નિર્ણય ન લેવો.
- વિચારોમાં ગતિશીલતા આવે.
- સભ્યો સાથે બોલાચાલી થાય.
- બેદરકારી ન રાખવી.
- શુભ કલર –જાંબલી
- શુભ નંબર –૯
- વૃષભ (બ, વ, ઉ) :-
- વાદ વિવાદ તથા આકર્ષણ રહે.
- ધન પ્રાપ્તિના યોગ પ્રબળ બને.
- સંબંધો ગાઢ બને.
- સંતાન તરફથી ફાયદો જણાય.
- શુભ કલર – કથ્થાઈ
- શુભ નંબર –૯
- મિથુન (ક, છ, ઘ) :-
- રિયલ એસ્ટેટના લોકો માટે દિવસ સારો જાય.
- સામાજિક કાર્ય થાય.
- જીવનસાથી જોડે વાદ-વિવાદ થાય.
- પોતાની વસ્તુઓ સંભાળીને રાખવી.
- શુભ કલર –જાંબલી
- શુભ નંબર – ૭
- કર્ક (ડ, હ) :-
- નિરાંત અને આરામમાં દિવસ જાય.
- ધંધામાં ઉધાર આપવું નહીં.
- મિત્રો જોડે સંબંધો લાગણીવાળા બંધ.
- કોઈ ધાર્મિક કાર્ય થઈ શકે તેમ છે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૨
- સિંહ (મ, ટ) :-
- ઘરેથી નીકળતા વડીલોના આશીર્વાદ લેવા.
- કોર્ટ-કચેરીના કાર્યમાં સફળતા મળે.
- ધનલાભ થાય.
- પ્રવાસના યોગ બને.
- શુભ કલર – રાતો
- શુભ નંબર –૬
- કન્યા (પ, ઠ, ણ) :-
- મિત્રો સાથે દિવસ આનંદમય જાય.
- વ્યક્તિનું આગમન થાય.
- ગુસ્સા પર કાબૂ રાખો.
- સાંધાના દુખાવાની સમસ્યા રહે.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર –૧
- તુલા (ર , ત) :-
- રોકાણ માટે ઉત્તમ દિવસ ગણાય.
- બલીનો બકરો બનો.
- ઘરમાં ધાર્મિક કાર્ય લાભદાયી નીવડે.
- લગ્નજીવન સુંદર જણાય.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૮
- વૃશ્વિક (ન, ય) :-
- કોઈના આર્શીવાદ બને.
- ચહેરાની ચમક વધે.
- આશાવાદી બનો.
- પ્રેમમાં વધારો થાય.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૪
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- શારીરિક પીડા સહન કરવી પડે.
- નવા કાર્ય પૂર્ણ થાય.
- પ્રવાસના યોગ બને.
- ખોટો ખર્ચ ન થાય તેનું ધ્યાન રાખવું.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૬
- મકર (ખ, જ) :-
- જમીન મકાન માટે ઉત્તમ દિવસ છે.
- ચાલવામાં ખાસ ધ્યાન રાખજો.
- દબાણથી મુક્ત થવાય.
- ભાઈ બહેન થી લાભ થાય
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૫
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- ધન સંબંધી બાબતો ઉકેલાય.
- નવી તક મળી શકે.
- માતા-પિતાના આશીર્વાદથી કામ કરવું.
- કોઈ પર વિશ્વાસ ન મૂકવો.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૯
- મીન (દ, ચ, ઝ, થ) :-
- મિત્રની મદદ મળે.
- કુટુંબીજનો સાથે પ્રેમ મળે.
- લગ્નજીવનમાં મીઠાશ આવે.
- આનંદમય દિવસ છે.
- શુભ કલર – નીલો
- શુભ નંબર – ૬
આ પણ વાંચો: ચોમાસામાં ‘આ’ ચીજવસ્તુઓનું દાન કરવાથી પ્રસન્ન થાય છે ભગવાન શનિદેવ
આ પણ વાંચો: હસ્તશાસ્ત્રમાં એક કરતાં વધુ લગ્ન રેખાનો અર્થ શું સૂચવે છે?
આ પણ વાંચો:
