આજનું રાશિફળ/ આ રાશિના જાતકોને રિયલ એસ્ટેટમાં ફાયદો થાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

જાણો 12 જુલાઈ 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

Top Stories Rashifal Dharma & Bhakti

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૧૨-૦૭-૨૦૨૪, શુક્રવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ /  અષાઢ સુદ છઠ
  • રાશી :-    કન્યા         (પ,ઠ,ણ)
  • નક્ષત્ર :-   ઉત્તર ફાલ્ગુની  (સવારે ૦૪:૦૯ સુધી.)
  • યોગ :-    પરિઘ            (સવારે ૦૫:૧૫ સુધી. જુલાઈ-૧૩)
  • કરણ :-   તૈતીલ            (બપોરે ૧૨:૩૩ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી         Ø   ચંદ્ર રાશી
  • મિથુન                     ü  કન્યા
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૬.૦૧ કલાકે                            ü સાંજે ૦૭.૨૮ કલાકે.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü ૧૧:૨૫ એ.એમ,                                  ü ૧૧:૩૮ પી.એમ

  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üસવારે ૧૨:૧૮ થી બપોર ૦૧:૧૧ સુધી.       ü સવારે ૧૧.૦૪ થી બપોરે ૧૨.૪૫ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
  • છઠની સમાપ્તિ     :        બપોરે ૧૨:૩૩ સુધી.

 

તારીખ   :-    ૧૨-૦૭-૨૦૨૪, શુક્રવાર / અષાઢ સુદ છઠના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૭:૪૨ થી ૦૯:૨૩
અમૃત ૦૯:૨૩ થી ૧૧:૦૪
શુભ ૧૨:૪૫ થી ૦૨.૨૫

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૧૦:૦૬ થી ૧૧:૨૬
  • મેષ (અ, લ , ઈ) :-
  • ઝડપી નિર્ણય ન લેવો.
  • વિચારોમાં ગતિશીલતા આવે.
  • સભ્યો સાથે બોલાચાલી થાય.
  • બેદરકારી ન રાખવી.
  • શુભ કલર –જાંબલી
  • શુભ નંબર –૯

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • વાદ વિવાદ તથા આકર્ષણ રહે.
  • ધન પ્રાપ્તિના યોગ પ્રબળ બને.
  • સંબંધો ગાઢ બને.
  • સંતાન તરફથી ફાયદો જણાય.
  • શુભ કલર – કથ્થાઈ
  • શુભ નંબર –૯

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • રિયલ એસ્ટેટના લોકો માટે દિવસ સારો જાય.
  • સામાજિક કાર્ય થાય.
  • જીવનસાથી જોડે વાદ-વિવાદ થાય.
  • પોતાની વસ્તુઓ સંભાળીને રાખવી.
  • શુભ કલર –જાંબલી
  • શુભ નંબર – ૭

 

  • કર્ક (ડ, હ) :-
  • નિરાંત અને આરામમાં દિવસ જાય.
  • ધંધામાં ઉધાર આપવું નહીં.
  • મિત્રો જોડે સંબંધો લાગણીવાળા બંધ.
  • કોઈ ધાર્મિક કાર્ય થઈ શકે તેમ છે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૨

 

  • સિંહ (મ, ટ) :-
  • ઘરેથી નીકળતા વડીલોના આશીર્વાદ લેવા.
  • કોર્ટ-કચેરીના કાર્યમાં સફળતા મળે.
  • ધનલાભ થાય.
  • પ્રવાસના યોગ બને.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર –૬

 

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • મિત્રો સાથે દિવસ આનંદમય જાય.
  • વ્યક્તિનું આગમન થાય.
  • ગુસ્સા પર કાબૂ રાખો.
  • સાંધાના દુખાવાની સમસ્યા રહે.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર –૧

 

  • તુલા (ર , ત) :-
  • રોકાણ માટે ઉત્તમ દિવસ ગણાય.
  • બલીનો બકરો બનો.
  • ઘરમાં ધાર્મિક કાર્ય લાભદાયી નીવડે.
  • લગ્નજીવન સુંદર જણાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૮

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • કોઈના આર્શીવાદ બને.
  • ચહેરાની ચમક વધે.
  • આશાવાદી બનો.
  • પ્રેમમાં વધારો થાય.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૪

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • શારીરિક પીડા સહન કરવી પડે.
  • નવા કાર્ય પૂર્ણ થાય.
  • પ્રવાસના યોગ બને.
  • ખોટો ખર્ચ ન થાય તેનું ધ્યાન રાખવું.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૬

 

  • મકર (ખ, જ) :-
  • જમીન મકાન માટે ઉત્તમ દિવસ છે.
  • ચાલવામાં ખાસ ધ્યાન રાખજો.
  • દબાણથી મુક્ત થવાય.
  • ભાઈ બહેન થી લાભ થાય
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૫

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • ધન સંબંધી બાબતો ઉકેલાય.
  • નવી તક મળી શકે.
  • માતા-પિતાના આશીર્વાદથી કામ કરવું.
  • કોઈ પર વિશ્વાસ ન મૂકવો.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૯

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • મિત્રની મદદ મળે.
  • કુટુંબીજનો સાથે પ્રેમ મળે.
  • લગ્નજીવનમાં મીઠાશ આવે.
  • આનંદમય દિવસ છે.
  • શુભ કલર – નીલો
  • શુભ નંબર – ૬

 


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ચોમાસામાં ‘આ’ ચીજવસ્તુઓનું દાન કરવાથી પ્રસન્ન થાય છે ભગવાન શનિદેવ

આ પણ વાંચો: હસ્તશાસ્ત્રમાં એક કરતાં વધુ લગ્ન રેખાનો અર્થ શું સૂચવે છે?

આ પણ વાંચો: