Gujarat Rajkot/ NEETની પરીક્ષામાં રાજકોટ કેન્દ્રમાં આશ્ચર્યજનક પરિણામ

પરિણામને લઈને NSUIએ સીબીઆઈ તપાસની કરી માંગ

Top Stories Gujarat Rajkot
  Rajkot News :  NEETની પરીક્ષામાં રાજકોટ કેન્દ્રમાં આશ્ચર્યજનક પરિણામ આવ્યા છે. બીજીતરફ આ પરિણામને લઈને NSUIએ સીબીઆઈ તપાસની માંગમી કરી છે. 8 વર્ષ અગાઉ આર.કે યુનિવર્સિટી ઉપર ગેરરીતિ મામલે સીબીઆઈ તપાસ કરી ચુકી છે. તે સિવાય આ વખતનું પરિણામ આશ્ચર્યજનક નહી પરંતુ ચોંકાવનારૂ છે. જાણે આખુ ગુજરાત ગેરરીતિનું હબ બની ગયું હોય તેમ લાગી રહ્યું છે.
કારણકે અત્યારસુધીમાં પેપર લીક મામલે ગુજરાતમાં 22 ઘટનાઓ બની ચુકી છે. 12 વિદ્યાર્થીઓ સાથે આખા રાજકોટ સેન્ટરનું પરિણામ ચોંકાવનારું છે. પરંતુ જો સીબીઆઈ તપાસ થાય તો દૂધનું દૂધ અને પામીનું પાણી થઈ શકે છે.

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ખાવાના શોખીનો અમદાવાદીઓ સાવધાન! સીટી પોઈન્ટ રેસ્ટોરન્ટની દાલફ્રાયમાંથી નીકળ્યો વંદો

આ પણ વાંચો:બાંગ્લાદેશની સર્વોચ્ચ અદાલતે આરક્ષણ વધારવાના નિર્ણયને પલટાવ્યો

 આ પણ વાંચો:લોકોની સુખાકારી અર્થે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, ચોમાસા દરમ્યાન બિસ્માર રસ્તાના રિસર્ફેસીંગ અને રીપેરીંગ માટે 100 કરોડની ફાળવણી