આજનું રાશિભવિષ્ય/ આ રાશિના જાતકોએ વિવાદોથી દૂર રહેવું, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

જાણો 29 જુલાઈ 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

Top Stories Rashifal Dharma & Bhakti

 દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૨૯-૦૭-૨૦૨૪, સોમવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ / અષાઢ વદ નોમ
  • રાશી :-   મેષ    (અ,લ,ઈ)
  • નક્ષત્ર :-    ભરણી                    (સવારે ૧૦:૫૬ સુધી.)
  • યોગ :-    ગંડ              (સાંજે ૦૫:૫૩ સુધી.)
  • કરણ :-    તૈતીલ           (સવારે ૦૬:૩૯ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી
  • સૂર્ય રાશી Ø   ચંદ્ર રાશી
  • કર્ક ü મેષ (બપોરે ૦૪:૪૫ સુધી,)
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü  ૦૬.૦૯ એ.એમ                                  ü ૦૭.૨૨ પી.એમ.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
  • ૦૧.૦૮ એ.એમ.                    ü ૦૨:૦૫ પી.એમ.
  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

ü બપોરે ૧૨:૧૯ થી બપોરે ૦૧:૧૨ સુધી.      ü સવારે ૦૭.૪૮ થી ૦૯.૨૭ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

Ø  શિવલિંગ પર કાળા અડદ ચઢાવવા.·        નોમની સમાપ્તિ      :   સાંજે ૦૫:૫૫ સુધી.

  • તારીખ :-        ૨૯-૦૭-૨૦૨૪, સોમવાર /  અષાઢ વદ નોમના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત  ૦૬:૦૯ થી ૦૭:૪૮
શુભ ૦૯:૨૭ થી ૧૧:૦૬
લાભ ૦૪:૦૪ થી ૦૫.૪૩
અમૃત ૦૫:૪૩ થી  ૦૭:૨૨

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૧:૨૫ થી ૧૨:૪૬
  • મેષ (અ, લ , ઈ) :-
  • મુશ્કેલીનો સામનો કરવો પડે.
  • મગજ શાંત ન જણાય.
  • નોકરીમાં નવી તક ઊભી થાય.
  • કામ સમયસર પૂર્ણ ન થાય.
  • શુભ કલર –પોપટી
  • શુભ નંબર –૯

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • મનોબળ માં વધારો થાય.
  • પ્રિય પાત્ર સાથે મેળાપ થાય.
  • કોર્ટકચેરીનું કામ થાય.
  • અજાણ્યા વ્યક્તિ પર ભરોસો ન કરવો.
  • શુભ કલર –સફેદ
  • શુભ નબર- ૪

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • કાર્યમાં સફળતા મળે.
  • કોઈ નવી વાત આગળ વધે.
  • વેપાર આસમાને પહોચે.
  • પ્રેમ સંબંધોમાં મધુરતા આવે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર –૮

 

  • કર્ક (ડ , હ) :-
  • ધન કમાવવા માટે ઉત્તમ દિવસ છે.
  • ધારેલી વ્યક્તિ સાથે મિલન થાય.
  • અહંકારથી બચો.
  • બલીનો બકરો ન બનો.
  • શુભ કલર –જાંબલી
  • શુભ નંબર –૩

 

  • સિંહ (મ , ટ) :-
  • તમારા દુશ્મનથી સાચવવું.
  • મગજ પર કાબૂ રાખવો.
  • માનસિક સ્થિતિ સારી બને.
  • કોઈ રાજકીય લાભ મળે.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર –૮

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • વિવાદોથી દૂર રહેવું.
  • સહકર્મચારી થી ફાયદો થાય.
  • તમારી ત્વચાનું ધ્યાન રાખવું.
  • મતભેદ ન કરવો.
  • શુભ કલર –ગુલાબી
  • શુભ નંબર –૧

 

  • તુલા (ર , ત) :-
  • ધન અને વૈભવની પ્રાપ્તિ થાય.
  • તબિયતમાં ખાસ સંભાળ લેવી.
  • કામમાં વ્યસ્ત રહો.
  • ગેરસમજણ ઉભી ન થાય ટેબુ ધ્યાન રાખવું,
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર –૨

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • પ્રમોશન મળે.
  • અણધાર્યા લાભ થાય
  • માતા-પિતાના આશીર્વાદ થી કામ લેવું.
  • કોઈ ધાર્મિક કાર્ય થાય.
  • શુભ કલર –લાલ
  • શુભ નંબર –૧

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • સમજી વિચારીને પગલાં ભરવા.
  • કામકાજમાં વધારો થાય.
  • બોલવા પર કાબૂ રાખો.
  • દિલની વાત દિલમાં રહી જાય.
  • શુભ કલર –ગુલાબી
  • શુભ નંબર –૪

 

  • મકર (ખ, જ) :-
  • મગજમાં સતત વિચારો ચાલે.
  • નિર્ણય લેવામાં મુશ્કેલી આવે.
  • ધાર્મિક કાર્યોમાં ખર્ચ થાય.
  • ચા-કોફી થી મૂડ બને.
  • શુભ કલર –ક્રીમ
  • શુભ નંબર –૫

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :
  • મોટો ધનલાભ થાય.
  • વાદ-વિવાદ ન કરવો.
  • ધન બચાવીને રાખો ફાયદો થશે.
  • કોઈ નવી જવાબદારી મળે.
  • શુભ કલર –પીળો
  • શુભ નંબર –૬

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • ધારેલા કાર્ય પૂર્ણ થાય.
  • તબિયતમાં સંભાળ લેવી.
  • વસ્તુ સારી કિંમતમાં વેચાય.
  • ધનખર્ચ થાય.
  • શુભકલર- ભૂરો
  • શુભનંબર- ૧

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:તુલસી પાસે ભૂલથી પણ ન રાખો આ વસ્તુઓ, આવી શકે છે ઘરમાં દરિદ્રતા

આ પણ વાંચો:કયો ગ્રહ દરિદ્ર બનાવે છે? રાહુ-કેતુથી જોડાયેલી માન્યતાઓ વિશે જાણો

આ પણ વાંચો:ક્યારે ઉજવાશે નાગ પંચમી? નાગની કૃપા પ્રાપ્ત કરવા આ મંત્રોચ્ચાર કરો