દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- ૨૯-૦૭-૨૦૨૪, સોમવાર
- તિથી :- વિ. સં. ૨૦૮૦ / અષાઢ વદ નોમ
- રાશી :- મેષ (અ,લ,ઈ)
- નક્ષત્ર :- ભરણી (સવારે ૧૦:૫૬ સુધી.)
- યોગ :- ગંડ (સાંજે ૦૫:૫૩ સુધી.)
- કરણ :- તૈતીલ (સવારે ૦૬:૩૯ સુધી.)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજે નથી.
- વિંછુડો આજે નથી
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- કર્ક ü મેષ (બપોરે ૦૪:૪૫ સુધી,)
- સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત :-
ü ૦૬.૦૯ એ.એમ ü ૦૭.૨૨ પી.એમ.
- ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
- ૦૧.૦૮ એ.એમ. ü ૦૨:૦૫ પી.એમ.
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
ü બપોરે ૧૨:૧૯ થી બપોરે ૦૧:૧૨ સુધી. ü સવારે ૦૭.૪૮ થી ૦૯.૨૭ સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
Ø શિવલિંગ પર કાળા અડદ ચઢાવવા.· નોમની સમાપ્તિ : સાંજે ૦૫:૫૫ સુધી.
- તારીખ :- ૨૯-૦૭-૨૦૨૪, સોમવાર / અષાઢ વદ નોમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૬:૦૯ થી ૦૭:૪૮ |
| શુભ | ૦૯:૨૭ થી ૧૧:૦૬ |
| લાભ | ૦૪:૦૪ થી ૦૫.૪૩ |
| અમૃત | ૦૫:૪૩ થી ૦૭:૨૨ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૧:૨૫ થી ૧૨:૪૬ |
- મેષ (અ, લ , ઈ) :-
- મુશ્કેલીનો સામનો કરવો પડે.
- મગજ શાંત ન જણાય.
- નોકરીમાં નવી તક ઊભી થાય.
- કામ સમયસર પૂર્ણ ન થાય.
- શુભ કલર –પોપટી
- શુભ નંબર –૯
- વૃષભ (બ, વ, ઉ) :-
- મનોબળ માં વધારો થાય.
- પ્રિય પાત્ર સાથે મેળાપ થાય.
- કોર્ટકચેરીનું કામ થાય.
- અજાણ્યા વ્યક્તિ પર ભરોસો ન કરવો.
- શુભ કલર –સફેદ
- શુભ નબર- ૪
- મિથુન (ક, છ, ઘ) :-
- કાર્યમાં સફળતા મળે.
- કોઈ નવી વાત આગળ વધે.
- વેપાર આસમાને પહોચે.
- પ્રેમ સંબંધોમાં મધુરતા આવે.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર –૮
- કર્ક (ડ , હ) :-
- ધન કમાવવા માટે ઉત્તમ દિવસ છે.
- ધારેલી વ્યક્તિ સાથે મિલન થાય.
- અહંકારથી બચો.
- બલીનો બકરો ન બનો.
- શુભ કલર –જાંબલી
- શુભ નંબર –૩
- સિંહ (મ , ટ) :-
- તમારા દુશ્મનથી સાચવવું.
- મગજ પર કાબૂ રાખવો.
- માનસિક સ્થિતિ સારી બને.
- કોઈ રાજકીય લાભ મળે.
- શુભ કલર – કાળો
- શુભ નંબર –૮
- કન્યા (પ , ઠ, ણ) :-
- વિવાદોથી દૂર રહેવું.
- સહકર્મચારી થી ફાયદો થાય.
- તમારી ત્વચાનું ધ્યાન રાખવું.
- મતભેદ ન કરવો.
- શુભ કલર –ગુલાબી
- શુભ નંબર –૧
- તુલા (ર , ત) :-
- ધન અને વૈભવની પ્રાપ્તિ થાય.
- તબિયતમાં ખાસ સંભાળ લેવી.
- કામમાં વ્યસ્ત રહો.
- ગેરસમજણ ઉભી ન થાય ટેબુ ધ્યાન રાખવું,
- શુભ કલર – વાદળી
- શુભ નંબર –૨
- વૃશ્વિક (ન, ય) :-
- પ્રમોશન મળે.
- અણધાર્યા લાભ થાય
- માતા-પિતાના આશીર્વાદ થી કામ લેવું.
- કોઈ ધાર્મિક કાર્ય થાય.
- શુભ કલર –લાલ
- શુભ નંબર –૧
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- સમજી વિચારીને પગલાં ભરવા.
- કામકાજમાં વધારો થાય.
- બોલવા પર કાબૂ રાખો.
- દિલની વાત દિલમાં રહી જાય.
- શુભ કલર –ગુલાબી
- શુભ નંબર –૪
- મકર (ખ, જ) :-
- મગજમાં સતત વિચારો ચાલે.
- નિર્ણય લેવામાં મુશ્કેલી આવે.
- ધાર્મિક કાર્યોમાં ખર્ચ થાય.
- ચા-કોફી થી મૂડ બને.
- શુભ કલર –ક્રીમ
- શુભ નંબર –૫
- કુંભ (ગ, શ, સ, ષ) :
- મોટો ધનલાભ થાય.
- વાદ-વિવાદ ન કરવો.
- ધન બચાવીને રાખો ફાયદો થશે.
- કોઈ નવી જવાબદારી મળે.
- શુભ કલર –પીળો
- શુભ નંબર –૬
- મીન (દ, ચ, ઝ, થ) :-
- ધારેલા કાર્ય પૂર્ણ થાય.
- તબિયતમાં સંભાળ લેવી.
- વસ્તુ સારી કિંમતમાં વેચાય.
- ધનખર્ચ થાય.
- શુભકલર- ભૂરો
- શુભનંબર- ૧
આ પણ વાંચો:તુલસી પાસે ભૂલથી પણ ન રાખો આ વસ્તુઓ, આવી શકે છે ઘરમાં દરિદ્રતા
આ પણ વાંચો:કયો ગ્રહ દરિદ્ર બનાવે છે? રાહુ-કેતુથી જોડાયેલી માન્યતાઓ વિશે જાણો
આ પણ વાંચો:ક્યારે ઉજવાશે નાગ પંચમી? નાગની કૃપા પ્રાપ્ત કરવા આ મંત્રોચ્ચાર કરો
