Not Set/ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નોધાયાં 1161 નવા કેસ…

છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 52746 ટેસ્ટ થયા હતા. 24 કલાકમાં રાજ્યમાં 9 દર્દીના સારવાર દરમિયાન મોત થયા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 3629 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સારવાર બાદ સ્વસ્થ થનાર દર્દીની કુલ સંખ્યા 140419 છે

Top Stories Gujarat Others

ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસ સતત પોતાનો કહેર વરસાવી રહ્યું છે. સરકારના અથાક પ્રયાસો છતાય હજુ પણ કોરોના કાબુ થઇ રહ્યો છે. જોકે છેલ્લા કેટલાક દિવસોથી કેસમાં મામુલી ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમિયાન નવા 1161 કેસ સામે આવ્યા છે. જે સાથે રાજ્યના કુલ કેસનો આંકડો 158635 થયો છે.

છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 52746 ટેસ્ટ થયા હતા. 24 કલાકમાં રાજ્યમાં 9 દર્દીના સારવાર દરમિયાન મોત થયા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 3629 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સારવાર બાદ સ્વસ્થ થનાર દર્દીની કુલ સંખ્યા 140419 છે

રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 14587 છે. જેમાંથી વેન્ટીલેટરી પર  79 દર્દીઓ છે.  જ્યારે 14508 દર્દીની હાલ સ્ટેબલ છે.

*છેલ્લા 24 કલાકમાં નોધાયેલા કેસનું કુલ સંખ્યા*

સુરત કોપોરેશન 171

અમદાવાદ કોપોરેશન 168

વડોદરા કોપોરેશન 74

રાજકોટ કોપોરેશન 71

સુરત 68

જામનગર કોપોરેશન 50

વડોદરા 42

મહેસાણા 41

રાજકોટ 37

પાટણ 33

ભરૂચ 27

જામનગર 24

સાબરકાંઠા 24

જૂનાગઢ 23

ગાંધીનગર કોપોરેશન 21

મોરબી 21

અમરેલી 20

સ રેન્રનગર 20

ગાંધીનગર 18

ગીર સોમનાથ 18

જ નાગઢ કોપોરેશન  18

બનાસકાંઠા 17

ખેડા 17

નમાદા 16

પંચમહાલ 16

અમદાવાદ 15

કચ્છ 15

ભાવનગર કોપોરેશન 12

દાહોદ  12

મહીસાગર 12

આણંદ 8

ભાવનગર 6

દેવભૂશ્વમ દ્વારકા 6

પોરબંદર 6

છોટા ઉદેપુર 5

અરવલ્લી 3

નવસારી 3

બોટાદ 2

વલસાડ 1

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો  “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.