દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- ૩૦-૦૭-૨૦૨૪, મંગળવાર
- તિથી :- વિ. સં. ૨૦૮૦ / અષાઢ વદ દશમ
- રાશી :- વૃષભ (બ, વ, ઉ)
- નક્ષત્ર :- કૃતિકા (સવારે ૧૦:૨૩ સુધી.)
- યોગ :- વૃધ્ધિ (બપોરે ૦૩:૫૫ સુધી.)
- કરણ :- વિષ્ટિ (બપોરે ૦૪:૪૪ સુધી.)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજે નથી.
- વિંછુડો આજે નથી.
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- કર્ક ü વૃશ્ચિક
- સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત :-
ü ૦૬.૦૯ એ.એમ ü ૦૭.૨૨ પી.એમ.
- ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
- ૦૧:૫૮ એ.એમ ü ૦૩:૦૮ પી.એમ.
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
ü બપોરે ૧૨:૧૯ થી બપોરે ૦૧:૧૨ સુધી. ü બપોરે ૦૪.૦૩ થી ૦૫.૪૨ સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
· લાલ વસ્ત્રનું દાન કરવું.· દશમની સમાપ્તિ બપોરે ૦૪:૪૪ સુધી.
- તારીખ :- ૩૦-૦૭-૨૦૨૪, મંગળવાર / અષાઢ વદ દશમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૧:૦૬ થી ૧૨:૪૫ |
| અમૃત | ૧૨:૪૫ થી ૦૨:૨૪ |
| શુભ | ૦૪:૦૩ થી ૦૫:૪૩ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૮:૪૩ થી ૧૦:૦૪ |
| શુભ | ૧૧:૨૫ થી ૧૨:૪૬ |
- મેષ (અ, લ , ઈ) :-
- આરામ કરવાની જરૂર છે.
- બાગબગીચામાં ફરવા જવાનું મન થાય.
- સુંદર વળાંક જીવનમાં આવે.
- કામ સમયસર પૂર્ણ થાય.
- શુભ કલર –પોપટી
- શુભ નંબર –૨
- વૃષભ (બ, વ, ઉ) :-
- નવું શીખવા મળે.
- પ્રિયપાત્ર તરફથી લાભ થાય.
- વધારે ભૂખ લાગે.
- દિવસ સારો જાય.
- શુભ કલર –લાલ
- શુભ નંબર –૭
- મિથુન (ક, છ, ઘ) :-
- સાંજ પછી મન પ્રફુલ્લિત રહે.
- નવી વસ્તુઓની ખરીદી થાય.
- ખાલી સમયમાં સપના જોવાય.
- શોપિંગ કરવાનું મન થાય.
- શુભ કલર –લીલો
- શુભ નંબર –૬
- કર્ક (ડ , હ) :-
- સંતાનથી ફાયદો થાય.
- નવા સંબંધ બંધાય.
- તમારું સમાજમાં સન્માન થાય.
- કારણ વગર મૂળ બદલાય.
- શુભ કલર – ભૂખરો
- શુભ નંબર –૨
- સિંહ (મ , ટ) :-
- અધૂરા કાર્ય પૂર્ણ થાય.
- લક્ષ્મીજીનું આગમન થાય.
- સાચો પ્રેમ મળે.
- શરીરમાં નાનો મોટો દુખાવો રહે.
- શુભ કલર –જાંબલી
- શુભ નંબર –૧
- કન્યા (પ , ઠ, ણ) :-
- ઝઘડાખોર વર્તન ન કરો.
- ઘરમાં બાકી રહેલા કાર્ય પૂર્ણ થાય.
- દિવસ જાય એમ મગજ અશાંત બને.
- અજાણ્યા લોકોથી સાચવવું.
- શુભ કલર –આસમાની
- શુભ નંબર –૯
- તુલા (ર , ત) :-
- સંગીત દિવસને આરામ બનાવે.
- ભાઈ-બહેન મદદ માગી શકે છે.
- જીવનસાથી તમને ખુશ રાખવાનો પ્રયત્ન કરે.
- લોકોને તમારી વાણી ગમે.
- શુભ કલર –ગુલાબી
- શુભ નંબર –૭
- વૃશ્વિક (ન, ય) :-
- રિયલ એસ્ટેટમાં ફાયદો જણાય.
- કામનું દબાણ વધે.
- અટકી પડેલ કાર્ય પૂર્ણ થાય.
- નવા પ્રેમ સંબંધ બંધાય.
- શુભ કલર –સોનેરી
- શુભ નંબર –૮
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- ઓફિસથી વહેલા ઘરે અવાય.
- સ્વાસ્થ સાચવવાની જરૂર છે.
- પ્રેમનો વરસાદ થાય.
- જીવનમાં વિચિત્ર સમસ્યા સર્જાય.
- શુભ કલર –પોપટી
- શુભ નંબર –૨
- મકર (ખ, જ) :-
- માનસિક શાંતિ મળે.
- કોઈમહત્વની વાત જાણવા મળે.
- દિલની વાત કહેવાની તક મળે.
- દિવસ ખૂબ સારો જાય.
- શુભ કલર –ગુલાબી
- શુભ નંબર –૭
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- આળસમાં દિવસ જાય.
- કોઈ ભેટ-સોગાદ મળે.
- રાહત મળે.
- સમય સાથે બધું સારું થઇ જાય.
- શુભ કલર –કેસરી
- શુભ નંબર –૯
- મીન (દ, ચ, ઝ, થ) :-
- આફતોથી બચવું.
- આસપાસની વસ્તુ રંગીન લાગે.
- નવી વસ્તુ શીખવા મળે.
- ખાટું-મીઠું ખાવાનું મન થાય.
- શુભ કલર – રાતો
- શુભ નંબર –૨
આ પણ વાંચો:રુદ્રાભિષેકનું મહત્વ: ભગવાન શિવને રૂદ્રાભિષેક કેવી રીતે કરવામાં આવે છે? જાણો બધું જ…
આ પણ વાંચો:શું છે ત્રિપુંડ? કેવી રીતે ધારણ કરવો જોઈએ? કોને ફાયદો થાય….
