Kadi News/ કડીના દેઉસણામાં દિવાલ ધરાશાયી થતા કિશોરનું નિપજયું મોત

કડીના દેઉસણામાં દિવાલ ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત નિપજ્યું. આ બનાવ દેઉસણા ગામમાં બનવા પામ્યો. જ્યાં ગામમાં ST સ્ટેન્ડની દિવાલ ધરાશાયી થઈ.

Top Stories Gujarat

Kadi News: કડીના દેઉસણામાં દિવાલ ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત નિપજ્યું. આ બનાવ દેઉસણા ગામમાં બનવા પામ્યો. જ્યાં ગામમાં ST સ્ટેન્ડની દિવાલ ધરાશાયી થઈ. દીવાલ ધરાશાયી થતા કિશોરનું મોત થયુ. કિશોર પર બસ સ્ટેન્ડની દીવાલ પડતા મોત નિપજયું.

નોંધનીય છે કે રાજ્યમાં છેલ્લાક કેટલાક દિવસથી ભારે વરસાદનો માહોલ છે. ભારે વરસાદને પગલે અનેક સ્થાનો પર પાણી ભરાયા છે. તો કેટલાક સ્થાનો પર વરસાદી પાણીના કારણે દીવાલ ધરાશાયી થવાની ઘટનાઓ બની છે. વરસાદી પાણીના કારણે મકાનોનો દિવાલોને અસર થઈ રહી છે. તો અંડરપાસ પુલમાં પાણી ભરાઈ ગયા છે. પુલ પાસેનો રોડ પણ ધસી રહ્યો છે. આવી સ્થિતિમાં માર્ગો પર અવર-જવર કરતાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે ખેતીની નુકસાન થઈ રહ્યું છે તો દિવાલ ધરાશાયી થવાની ઘટનાઓ બનતા વ્યક્તિઓ મોતનો ભોગ બની રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પાટણમાં સૌથી વધુ 51 મીમી વરસાદ, આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

આ પણ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના મુન્દ્રા તાલુકાના નંદિસરોવર, નંદનવન તથા વન અભયારણ્યની મુલાકાત લીધી

આ પણ વાંચો: અરે બાપ રે! પતિને પત્ની કરડી…

આ પણ વાંચો: દેશભરમાં PF ઉપાડ મામલે ગુજરાતીઓનો ડંકો, ઉપડ્યા 32 હજાર કરોડ રૂપિયા