Valsad : વલસાડમાં એક નિર્માણાધીન બ્રિજનો પીલર નમી પડ્યો હતો. બીજીતરફ તંત્ર આ ઘટનાને પગલે દોડતુ થઈ ગયું છે. વલસાડના પારડીના ઉમરસાડીમાં આ બનાવ બન્યો હતો. જેમાં ઉમરસાડીથી દરિયાકિનારે જવા માટે પૂલનું કામ ચાલી રહ્યું હતું.
દરમિયાન ખાડીમાં બનેલા આ પૂલનો પીલર નમી પડ્યો હતો. આ નિર્માણાધીન પૂલનો પીલર નમી પડતા તંત્ર દોડતું થયું હતું.
આ પણ વાંચો:ડાંગમાં અનરાધાર વરસાદ, અનેક રસ્તાઓ બંધ કરાયા
આ પણ વાંચો:લાખોની રોકડ બાદ હર્ષદ ભોજકના લોકરમાંથી રૂ.30 લાખનાં સોનાનાં બિસ્કીટ મળ્યા
