આજનું રાશિભવિષ્ય/ આ રાશિના જાતકોને વેપારમાં ફાયદો જણાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

જાણો 16 ઓગસ્ટ 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

Top Stories Rashifal Dharma & Bhakti

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૧૬-૦૮-૨૦૨૪, શુક્રવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ /  શ્રાવણ સુદ અગિયારસ
  • રાશી :-    ધન (ભ, ધ, ફ, ઢ)
  • નક્ષત્ર :-   મૂળ              (બપોરે ૧૨:૪૪ સુધી.)
  • યોગ :-    વિશ્કુમ્ભ       (બપોરે ૦૧:૧૪ સુધી.)
  • કરણ :-             વિષ્ટિ              (સવારે ૦૯:૪૧ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી         Ø   ચંદ્ર રાશી
  • કર્ક                                                  ü ધન
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૬.૧૬ કલાકે                            ü સાંજે ૦૭.૧૦ કલાકે.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü ૦૪:૩૮ પી.એમ,                                  ü ૦૩:૧૮ એ.એમ

  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üસવારે ૧૨:૧૭ થી બપોર ૦૧:૦૯ સુધી.       ü સવારે ૧૧.૦૬ થી બપોરે ૧૨.૪૫ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
  • આજે પુત્રદાએકાદશી છે. જીવંતિકા માતાજીનું વ્રત પૂજન.
  • અગિયારસની સમાપ્તિ    :        સવારે ૦૯:૪૨ સુધી.

 

તારીખ   :-    ૧૬-૦૮-૨૦૨૪, શુક્રવાર / શ્રાવણ સુદ અગિયારસના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૭:૫૩ થી ૦૯:૨૯
અમૃત ૦૯:૨૯ થી ૧૧:૦૬
શુભ ૧૨:૪૪ થી ૦૨.૨૦

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૯:૫૭ થી ૧૧:૨૦
  • મેષ (અ, લ , ઈ) :-
  • સારા સમાચાર મળે.
  • વેપાર – ધંધામાં સાચવવું.
  • ધાર્મિક સ્થળે મુલાકાત થાય.
  • મહેમાન ઘરે આવી શકે છે.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૯

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • માંદગીમાંથી મુક્તિ મળે.
  • નાણાના પ્રવાહમાં વધારો થાય.
  • નવી તક મળે.
  • નવા સપના જોવાય.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૪

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • સ્વાસ્થમાં સંભાળ લેવી.
  • વિશ્વાસ સાતમાં આસમાને પહોચે.
  • આનંદમાં દિવસ જાય.
  • નવા જીવનની શરૂઆત થાય.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૬

 

  • કર્ક (ડ , હ) :-
  • વિદેશમાં રહેતા લોકોથી ફાયદો થાય.
  • માતા – પિતાના આર્શીવાદ લઈને કાર્ય કરવું.
  • ઉધાર આપવું કે લેવું નહિ.
  • મગજ પર કાબૂ રાખવો.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૮

 

  • સિંહ (મ , ટ) :-
  • જૂના મિત્રથી લાભ થાય.
  • વેપારમાં લાભ થાય.
  • સકારાત્મક ઉર્જાનો સંચાર થાય.
  • સસરા પક્ષથી લાભ થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૪

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • લાભકારક દિવસ રહે.
  • લાંબાગાળાની માંદગીમાંથી રાહત મળે.
  • કાર્ય સ્થળે ચોકસાઈભર્યું રહેવું.
  • જીવનસાથી પાસેથી લાભ થાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૫

 

  • તુલા (ર , ત) :-
  • તણાવથી મુક્ત થવાય.
  • આધ્યાત્મિક કાર્ય થાય.
  • અણધાર્યો પ્રવાસ થાય.
  • ફાયદો જણાય.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૩

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • મોજ મજામાં દિવસ જાય.
  • ભાગીદાર જોડે ધંધો ન કરવો.
  • ત્રીજી વ્યક્તિથી આર્થિક લાભ થાય.
  • રાજા જેવી જિંદગી જીવાય.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૪

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • ધન ખર્ચ પર નજર રાખવાની જરૂર છે.
  • અગ્નિ અને કરંટ થી દૂર રહેવું.
  • ધ્યાન કરવાથી ફાયદો જણાય.
  • મુશ્કેલીનો સામનો કેવો પડે.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૧

 

  • મકર (ખ, જ) :-
  • મગજ શાંત ન જણાય.
  • લેણીની નીકળતી રકમ મળે.
  • આર્થિક સ્થિતિમાં સુધારો થાય.
  • પોતાના માટે સમય મળે.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૮

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • બાળકો તરફથી લાભ થાય.
  • આર્થિક ધન લાભ થાય.
  • નિર્ણય શક્તિમાં વધારો થાય.
  • મિત્ર સાથે દિવસ આંનદમય જાય.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૨

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • આર્થિક મુશ્કેલી આવી શકે છે.
  • સફળતા મળેવી શકવાના યોગ છે.
  • કામના સ્થળે વખાણ થાય.
  • કોઈ વ્યક્તિ સાથે નવી મુલાકાત થાય.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૮

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:દૈત્યોના ગુરૂ શુક્રનું નક્ષત્ર ભ્રમણ કોને કરાવશે ફાયદો

આ પણ વાંચો:ઓમ જાપ નિયમઃ ૐ મંત્રનું ઉચ્ચારણ કરતા પહેલા ‘આ’ બાબતોનું રાખો ધ્યાન

આ પણ વાંચો:પુત્રદા એકાદશીએ ખાસ ઉપાયો કરી ભગવાન હરિના આશીર્વાદ મેળવો