Not Set/ ગાંધીનગર/ આજે વિધાનસભા સત્રનો અંતિમ દિવસ, બેરોજગારી મુદ્દે ગૃહમાં હોબાળો

આજે વિધાનસભા ગૃહ માં શિયાળુ સત્રનો અંતિમ દિવસ છે. આજે ગૃહમાં વર્ષ 2017-18ના કેગનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર અને પ્રવાસન વિધેયક, સાબરમતી એક્સપ્રેસ એસ-6 આગનો રિપોર્ટ-2, જસ્ટિસ નાણાવટી તપાસ પંચનો અહેવાલ, વિગેરે મુદ્દા રજૂ થશે. આજે ગૃહમાં સરકારે ગૃહમાં ધારાસભ્ય ગૃહમાં ગ્યાસૂદ્દીન શેખના સવાલનો જવાબમાં, બેરોજગારીના આંકડા આપ્યા હતા. આ […]

Top Stories Gujarat

આજે વિધાનસભા ગૃહ માં શિયાળુ સત્રનો અંતિમ દિવસ છે. આજે ગૃહમાં વર્ષ 2017-18ના કેગનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર અને પ્રવાસન વિધેયક, સાબરમતી એક્સપ્રેસ એસ-6 આગનો રિપોર્ટ-2, જસ્ટિસ નાણાવટી તપાસ પંચનો અહેવાલ, વિગેરે મુદ્દા રજૂ થશે.

આજે ગૃહમાં સરકારે ગૃહમાં ધારાસભ્ય ગૃહમાં ગ્યાસૂદ્દીન શેખના સવાલનો જવાબમાં, બેરોજગારીના આંકડા આપ્યા હતા. આ શિક્ષિત અને અર્ધ શિક્ષિત બેરોજગરોના આંકડા ઘણાં ચોંકાવનારા હતા. અમદાવાદ શહેરમાં 34542 બેરોજગારો  અને અમદાવાદ જિલ્લામાં 9842  બેરોજગારો હોવાનું આંકડા જણાવી રહ્યા છે.

આ બેરોજગારીના આંકડાના મુદ્દે વિધાનસભામાં ગૃહમાં  હોબાળા થયો હતો. સ્પીકરે તમામ સભ્યોને શાંત રહેવા માટે અપીલ કરી હતી , ત્યારબાદ આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.