Not Set/ ગોધરાકાંડ રીપોર્ટ / તત્કાલીન CMને બદનામ કરવાનું પૂર્વ આયોજિત કાવતરું – ગૃહમંત્રી પ્રદીપસિંહ

આજે વિધાનસભા ગૃહ માં શિયાળુ સત્રનો અંતિમ દિવસ છે. આજે ગૃહમાં વર્ષ 2017-18ના કેગનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર અને પ્રવાસન વિધેયક, સાબરમતી એક્સપ્રેસ એસ-6 આગનો રિપોર્ટ-2, જસ્ટિસ નાણાવટી તપાસ પંચનો અહેવાલ, વિગેરે મુદ્દા રજૂ કરવામાં આવ્યા હતા. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જસ્ટીસ નાણાવટી પંચના અહેવાલ મુદ્દે વિગતો આપી હતી. તેમને જણાવ્યું […]

Top Stories Gujarat

આજે વિધાનસભા ગૃહ માં શિયાળુ સત્રનો અંતિમ દિવસ છે. આજે ગૃહમાં વર્ષ 2017-18ના કેગનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર અને પ્રવાસન વિધેયક, સાબરમતી એક્સપ્રેસ એસ-6 આગનો રિપોર્ટ-2, જસ્ટિસ નાણાવટી તપાસ પંચનો અહેવાલ, વિગેરે મુદ્દા રજૂ કરવામાં આવ્યા હતા.

ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જસ્ટીસ નાણાવટી પંચના અહેવાલ મુદ્દે વિગતો આપી હતી. તેમને જણાવ્યું હતું કે, ગોધરાકાંડ બાદના તોફાનો પૂર્વ આયોજિત ન હતા. તત્કાલીન CMને બદનામ કરવામાં આવ્યા હતા. એ તોફાનમાં કોઈ નેતાઓ અને પોલીસની કોઈ સંડોવણી હતી નહીં. ભરત બારોટ, સ્વ. અશોક ભટ્ટ, સ્વ.હરેન પંડ્યાને પણ ક્લીન ચિટ આપવામાં આવ્યું છે. આ બનાવ હેઠળ PM મોદીની છબીને બગાડવાના અનેક કાવતરા કરાયા હતા.

https://www.facebook.com/mantavyanews/videos/432734794073148/

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.