આજનું રાશિભવિષ્ય/ આજનું રાશિ ભવિષ્ય: આજે આ રાશિને તણાવમાંથી મળશે મુક્તિ, જાણો કઈ રાશિને થશે ધનલાભ

@કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

Dharma & Bhakti Rashifal Trending

 

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૬:૧૮ થી ૦૭:૫૪
અમૃત ૦૭:૫૪ થી ૦૯:૩૦
શુભ ૧૧:૦૬ થી ૧૨.૪૨
લાભ ૦૫:૩૦ થી ૦૭:૦૬

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૮:૩૦ થી ૦૯:૫૪
અમૃત ૦૯:૫૪થી ૧૧:૧૮
  • મેષ (અ, લ , ઈ) :-
  • સારા સમાચાર મળે.
  • વેપાર – ધંધામાં સાચવવું.
  • ધાર્મિક સ્થળે મુલાકાત થાય.
  • મહેમાન ઘરે આવી શકે છે.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૯
  • વૃષભ (બ, વ, ઉ) :-
  • માંદગીમાંથી મુક્તિ મળે.
  • નાણાના પ્રવાહમાં વધારો થાય.
  • નવી તક મળે.
  • લગ્નયોગ પ્રબળ બને.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૪ 
  • મિથુન (ક, છ, ઘ) :-
  • સ્વાસ્થમાં સંભાળ લેવી.
  • સાધન ચલાવતા ધ્યાન રાખવું.
  • આનંદમાં દિવસ જાય.
  • નવા કાર્ય થાય.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૬ 
  • કર્ક (ડ , હ) :-
  • વિદેશમાં રહેતા લોકોથી ફાયદો થાય.
  • માતા – પિતાના આર્શીવાદ લઈને કાર્ય કરવું.
  • ઉધાર આપવું કે લેવું નહિ.
  • મગજ પર કાબૂ રાખવો.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૮ 
  • સિંહ (મ , ટ) :-
  • જૂના મિત્રથી લાભ થાય.
  • વેપારમાં લાભ થાય.
  • સકારાત્મક ઉર્જાનો સંચાર થાય.
  • સસરા પક્ષથી લાભ થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૪ 
  • કન્યા (પ , ઠ, ણ) :-
  • લાભકારક દિવસ રહે.
  • લાંબાગાળાની માંદગીમાંથી રાહત મળે.
  • કાર્ય સ્થળે ચોકસાઈભર્યું રહેવું.
  • જીવનસાથી પાસેથી લાભ થાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૫ 
  • તુલા (ર , ત) :-
  • તણાવથી મુક્ત થવાય.
  • આધ્યાત્મિક કાર્ય થાય.
  • અણધાર્યો પ્રવાસ થાય.
  • ફાયદો જણાય.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૩ 
  • વૃશ્વિક (ન, ય) :-
  • મોજ મજામાં દિવસ જાય.
  • ભાગીદાર જોડે ધંધો ન કરવો.
  • ત્રીજી વ્યક્તિથી આર્થિક લાભ થાય.
  • મગજ શાંત રાખવું.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૪ 
  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • ધન ખર્ચ પર નજર રાખવાની જરૂર છે.
  • લગ્નયોગ પ્રબળ બને.
  • ધ્યાન કરવાથી ફાયદો જણાય.
  • મુશ્કેલીનો સામનો કેવો પડે.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૧ 
  • મકર (ખ, જ) :-
  • મગજ શાંત ન જણાય.
  • લેણીની નીકળતી રકમ મળે.
  • આર્થિક સ્થિતિમાં સુધારો થાય.
  • પોતાના માટે સમય મળે.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૮ 
  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • બાળકો તરફથી લાભ થાય.
  • આર્થિક ધન લાભ થાય.
  • સાધન ચલાવતા ધ્યાન રાખવું.
  • મિત્ર સાથે દિવસ આંનદમય જાય.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૨ 
  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • આર્થિક મુશ્કેલી આવી શકે છે.
  • સફળતા મળેવી શકવાના યોગ છે.
  • કામના સ્થળે વખાણ થાય.
  • નવી મુલાકાત થાય.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૮