કિશનમહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડરીડર)— (મો.) (9898766370,6354516412)
આજનુંપંચાંગ: આજે 28 ઓગસ્ટ ભાદરવા સુદ પાંચમ અને ગુરુવારનો દિવસ છે. ચંદ્ર તુલા રાશિમાં છે. સૂર્ય સિંહ રાશિમાં છે. ચિત્રા નક્ષત્ર બેઠું છે. સૂર્યોદય 6.20 કલાકે થશે. સૂર્યાસ્ત 7.01 કલાકે થશે.
વ્રતઅનેતહેવાર / દિનવિશેષ :
આજે સામા પાંચમ છે.
પાંચમ નીસમાપ્તિ : સાંજે ૦૫:૫૪સુધી.
તારીખ:- ૨૮-૦૮-૨૦૨૫, ગુરુવાર /ભાદરવા સુદ પાંચમનાચોઘડિયા
| દિવસનાચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૬:૨૦થી૦૭:૫૫ |
| લાભ | ૧૨:૪૦થી૦૨:૧૫ |
| અમૃત | ૦૨:૧૫થી૦૩.૫૦ |
| શુભ | ૦૫:૨૫થી૦૭:૦૧ |
| રાત્રીનાચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૭:૦૧થી૦૮:૨૫ |
- મેષ (અ, લ , ઈ) :-
- વાંચવામાંસમયપસારથાય.
- બહારનીકળોતોસાચવીનેનીકળો.
- વ્યવસાયમાં મહત્ત્વપૂર્ણ કાર્યમાં સફળતા મળે.
- આવકમાં વધારો થશે.
- શુભ કલર – કાળો
- શુભ નંબર –૪
- વૃષભ (બ, વ, ઉ) :-
- આત્મવિશ્વાસમાંવધારોથાય.
- નાણાંની લેવડ-દેવડમાં સાવધાની રાખો.
- રાજનીતિમાં પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે.
- કાર્યક્ષેત્રમાં આર્થિક લાભ થાય.
- શુભકલર- પીળો
- શુભનંબર- ૭
- મિથુન (ક, છ, ઘ) :-
- આહારમાંધ્યાનરાખવું.
- સંતાનપરગર્વઅનુભવો.
- માનસિકરીતેમજબૂતબનો.
- મનમાં નિરાશા અને અસંતોષ રહેશે.
- શુભ કલર –નારંગી
- શુભ નંબર –૫
- કર્ક (ડ , હ) :-
- ખરાબવસ્તુઓથીદૂરરહેવું.
- નવીવ્યક્તિસાથેમુલાકાતથાય.
- કામમાં બિનજરૂરી વિલંબ થઈ શકે.
- તમારી બુદ્ધિનો ઉપયોગ ન કરવો.
- શુભ કલર – ભૂખરો
- શુભ નંબર –૯
- સિંહ (મ , ટ) :-
- બાળકોથીલાભથાય.
- ધંધામાંસારાસમાચારમળે.
- રોજગારની શોધમાં અહીં-તહીં ફરવું પડશે.
- બોસ સાથે બિનજરૂરી દલીલબાજી થાય.
- શુભ કલર –જાંબલી
- શુભ નંબર –૮
- કન્યા (પ , ઠ, ણ) :-
- મહત્વનાનિર્ણયલેવાય.
- મતભેદનથાયતેનુંધ્યાનરાખવું.
- ગુસ્સા અને અહંકાર પર નિયંત્રણ રાખવું.
- કોઈ અનિચ્છનીય પ્રવાસ થાય.
- શુભ કલર –ભૂરો
- શુભ નંબર –૪
- તુલા (ર , ત) :-
- ખોટારોકાણનકરવા.
- મગજમાંશાંતિરહે.
- લોન લેવાની જરૂર પડે.
- કામકાજમાં વધુ મહેનત ફાયદો ઓછો મળે.
- શુભ કલર –સફેદ
- શુભ નંબર –૬
- વૃશ્વિક (ન, ય) :-
- શારીરિકસમસ્યારહે.
- કોઈ સાથે પૈસાનોવ્યવહારનકરવો.
- લાલ વસ્તુ સાથે રાખવી.
- નોકરીના સ્થાનમાં ફેરફાર થાય.
- શુભ કલર –સફેદ
- શુભ નંબર –૬
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- ખોટીદલીલબાજીનકરવી.
- નવુંકોઈકામમળે.
- સ્વપ્નસાકારથાય.
- વસ્તુસારીકિંમતમાંવેચાય.
- શુભ કલર –જાંબલી
- શુભ નંબર –૪
- મકર (ખ, જ) :-
- સત્ય હકીકત સ્વીકારવી.
- સાસરા પક્ષથીધનલાભથાય.
- મૂડબદલાયાકરે
- જ્યાં પણ જશો ત્યાં વધુ ફાયદો થશે.
- શુભ કલર –વાદળી
- શુભ નંબર –૧
- કુંભ (ગ, શ, સ, ષ) :–
- ધંધામાં જાગૃતતા વધશે.
- જીવનસાથી જોડે શ્રેષ્ઠદિવસજાય.
- વિચારશીલ બનો.
- ફોનનો ઉપયોગ વધારે પ્રમાણમાં થાય.
- શુભ કલર –કેસરી
- શુભ નંબર –૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- ખોટા સપના ન જોવા.
- મહત્વના કાર્યો અટકી પડે.
- અનુભવથી નવું શીખવા મળે.
- ભૂતકાળ યાદ આવે.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર –૬
આ પણ વાંચો:આજે શ્રાવણ મહિનો પહેલો સોમવાર,આવી રીતે ઘર આંગણે કરો ભગવાન શિવની પૂજા
આ પણ વાંચોક્રોધ અને નિરાશામાંથી બહાર નીકળવા માટે યુવાપેઢીએ અવશ્ય જાણવા, ગીતાના આ શ્લોકો અને તેના ભાવાર્થ
