દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
સાપ્તાહિક રાશીભવિષ્ય
(તા. ૩૧-૦૮-૨૦૨૪ થી ૦૬-૦૯-૨૦૨૪ સુધી )
મેષ:આ સમયે નોકરી-ધંધામાં પ્રગતિની શકયતા છે.
તમારા રોકાયેલા કામનો સમાધાન થઈ શકે છે.
પિતાના સાથે સંબંધમાં આત્મીયતા વધશે.
યશ, માન, કીર્તિ પ્રતિષ્ઠાની શક્યતા વધશે..
ઉપાય : ૨૧ વાર “ઓમ ગુરુવે નમ: મંત્રનો જાપ કરો.
વૃષભ: શારીરિક અને માનસિક સ્થિરિ સરસ રહેશે.
આર્થિક અને પારિવારિક સુખમાં વૃદ્ધિની શકયતા છે.
તીર્થ સ્થાનની યાત્રા પર ખર્ચની શક્યતા છે..
શુભ પરિણામ આપશે.
ઉપાય : ૨૧ વાર “ઓમ ગણેશાય નમઃ” નો જાપ કરો.
મિથુન: તમને માનસિક શાંતિ પ્રાપ્ત થશે.
આર્થિક લાભ થશે.
કોઈથી પૈસા લેવું હોય તો તેમનો સમાધાન થશે.
વિદેશમાં રહેતા સગાઓથી કે મિત્રથી લાભ થશે.
ઉપાય : ૨૭ વખત “ઓમ ભૌમાય નમ:” નો જાપ કરો..
કર્ક : શરૂઆતમાં પહેલા દિવસ નાની યાત્રાના યોગ બની રહ્યા છે.
ભાગ્યનો ઉત્તમ સાથ મળશે.
વાહન ચલ્લાવતા સમયે ધ્યાન રાખવું.
કોઈની સાથે વાદ વિવાદમાં ન પડવું..
ઉપાય : ૧૦૮ વાર “ઓમ રાહવે નમ:” નો જાપ કરો.
સિંહ : ધંધાદારીઓના નવા ઑર્ડર કે નવા પ્રસ્તાવ મળશે.
આર્થિક લાભ પણ મળી શકે છે.
પ્રોફેશનલ કાર્યમાં મિત્રોની તરફથી સહયોગ મળી શકે છે.
ધાર્મિક યાત્રાની શકયતા પ્રબળ બનશે.
ઉપાય : બુધવારે ગરીબોને દાન કરવું.
કન્યા :બુદ્ધિથી લીધેલા નિર્ણય પન આ સમયે ખોટા સિદ્ધ થઈ શકે છે.
અઠવાડિયાના શરૂઆતમાં તમને આથિક લાભ મળશે.
માનસિક આવેગ અને ગુસ્સા પર નિયંત્રણ રાખવું.
તમારું અહિત કરવાના પ્રયાસ કરશે.
ઉપાય : આદિત્ય હ્યદયમ નો પાઠ કરો.
તુલા : અધ્યયન સંબંધી શુભ ફળ પ્રદાન કરશે.
જમીન, મકાન, વાહનના વિષયમાં પણ શુભ ફળદાયી રહેશે.
માનસિક તાજગી રહેશે.
મેહનત તમને અપેક્ષાથી વધારે ફળ પ્રદાન કરશે.
ઉપાય : ૪૧ વખત “ઓમ નમ: શિવાય”નો જાપ કરો.
વૃશ્ચિક : તમારા માટે શુભ સમય સિદ્ધ થશે.
ક્રોધ અને ગુસ્સાના કારણ કોઈની સાથે સંબંધ બગડશે.
ઈચ્છિત કામ નહી થાય.
સંતાનના વિષયમાં સામાન્ય સમય છે.
ઉપાય : ગુરુ ગ્રહ માટે હવન કરો .
ધન : પ્રેમ સંબંધમાં મતભેદ કે સંઘર્ષ થશે.
અઠવાડિયાના મધ્યભાગમાં તમારા કામ અટકી શકે છે.
ઘરમાં અચાનક ફેરબદલ થશે..
જીવનસાથી અને પરિવાર સાથે આનંદમય સમય વ્યતીત થશે.
ઉપાય : ૧૧ વાર “ઓમ મંડાય નમ:” નો જાપ કરવો.
મકર : વર્તમાન સમયમાં તમને વાણીથી લાભ થશે.
કોઈ સાર્વજનિક કાર્યક્રમ, પરિસંવાદમાં તમે લોકોને સંબોધિત કરશો.
વધારે વર્ગ પર તમારા પ્રભાવ પડવાની શકયતા છે.
મહત્વના કામમાં સારા પરિણામ મળશે.
ઉપાય : રહું ગ્રહ માટે હવાન કરવું.
કુંભ : સ્વાસ્થય સંબંધી શિકાયત થઈ શકે છે.
આળસ અને સુસ્સ્તીની માત્રા વધારે રહેશે.
તમારી પ્રતિષ્ઠા પર વિપરીત અસર પડી શકે છે.
કોઈની સાથે વાદ-વિવાદ ચાલી રહ્યા હોય તો તમારી જીત થશે.
ઉપાય : ૧૧ વાર “ઓમ દુર્ગાય નમ:”નો જાપ કરો..
મીન : આ અઠવાડિયા તમને આનંદ અને માનસિક ખુશી આપશે.
વધારે સમય તમે રોમાંટિક મૂડમાં રહેશો.
કોઈ ખાસ માણસ માટે દિલમાં પ્રેમ ભાવના ભાવ ઉત્પન્ન થશે.
તમે કલ્પનાની દુનિયામાં વધારે રહેશો.
ઉપાય : ૪૧ વખત “ઓમ નમો નારાયણાય:” નો જાપ કરો.
આ પણ વાંચો:
આ પણ વાંચો:પુરી ધામમાં હનુમાનજી બેડીઓમાં કેમ બંધાયેલા છે….
આ પણ વાંચો:શનિવારે જન્મેલા લોકો પર શનિદેવની કૃપા રહે છે કે ક્રૂર દ્રષ્ટિ ?
