કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 06 એપ્રિલ, 2025 ચૈત્ર સુદ નોમ રવિવાર છે. ચંદ્ર કર્ક રાશિમાં છે. સૂર્ય મીન રાશિમાં છે. પુષ્ય નક્ષત્ર બેઠું છે. સવારે 06.27 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.56 કલાકે થશે.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
· આજે ચૈત્રી રામ નવમી છે. ચૈત્રી નવરાત્રી સમાપ્ત. નોમની સમાપ્તિ : સાંજે ૦૭:૨૧ સુધી.
- તારીખ :- ૦૬-૦૪-૨૦૨૫, રવિવાર / ચૈત્ર સુદ નોમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૯:૩૫ થી ૧૧:૦૮ |
| અમૃત | ૧૧:૦૮ થી ૧૨:૪૨ |
| શુભ | ૦૨:૧૫ થી ૦૩.૪૯ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૬:૫૫ થી ૦૮:૨૩ |
| અમૃત | ૦૮:૨૩ થી ૦૯:૪૯ |
- મેષ (અ, લ , ઈ) :-
- દિવસ આનંદમય જાય.
- કોઈની સાથે દલીલોમાં ન પડવું.
- સમય પણ બગાડશે.
- નવી તક મળે.
- શુભ કલર – ક્રીમ
- શુભ નંબર – ૫
- વૃષભ (બ, વ, ઉ) :-
- પરિણામ તમારી તરફેણમાં આવે.
- પ્રમોશનની તકો મળશે.
- કંઇક નવું કાર્ય થાય.
- કોઈ સમાચાર મળે.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૭
- મિથુન (ક, છ, ઘ) :-
- નવા આર્થિક સોદા થાય.
- નાણાનો નવો પ્રવાહ વહે.
- તમારા લક્ષ્યને પ્રાપ્ત કરી શકશો.
- તમને સકારાત્મક પરિણામ મળશે.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૫
- કર્ક (ડ , હ) :-
- ભવિષ્યના પ્રવાસનો યોગ બને.
- મિત્રો સાથે મુલાકાત થાય.
- કામ કરવામાં આળસ રહે.
- વસ્તુ મૂકીને ભૂલી જવાય.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૯
- સિંહ (મ , ટ) :-
- લાગણીઓનો ખોટો લાભ લઈ શકે છે.
- નિરાંત અનુભવાય.
- મોસાળ પક્ષથી ફાયદો થાય.
- ઘરનું વાતાવરણ શાંત રહે.
- શુભ કલર – કથ્થઈ
- શુભ નંબર – ૮
- કન્યા (પ , ઠ, ણ) :-
- બોલવા પર કાબુ રાખવો.
- કામમાં વિક્ષેપ આવે.
- સકારાત્મક પરિવર્તન આવશે.
- ચાર પગ વાળા પ્રાણીઓથી લાભ થાય.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૫
- તુલા (ર , ત) :-
- સંતાન તરફથી લાભ થાય.
- મહેનત અને ખંતની જરૂર છે.
- કાર્યમાં યુવાનોને સફળતા મળશે.
- નવું રચનાત્મક કાર્ય થાય.
- શુભ કલર – ભગવો
- શુભ નંબર – ૯
- વૃશ્વિક (ન, ય) :-
- તમારી પ્રશંસા થશે.
- ઘરમાં વધુ ખુશીઓ આવશે.
- ઉતાવળમાં નિર્ણય ન લેવો.
- એકાંતમાં વધારે બેસવું નહિ.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૩
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- સ્વાસ્થમાં સુધારો જણાય.
- રોકાણથી લાભ થાય.
- વૈવાહિક સંબંધો મધુર રહેશે.
- પરિણામો પણ સકારાત્મક રહેશે
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૬
- મકર (ખ, જ) :-
- તમારો સમય બગાડો નહીં.
- આવકના નવા સાધાન પ્રાપ્ત થશે.
- ચતુરાઈથી જવાબ આપી શકો.
- દિન ચર્યમાં ફેરફાર થાય.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૪
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- ઋતુ પ્રમાણે આહાર લેવો.
- વિશેષ યાત્રાનો યોગ છે.
- ત્વચાની લાગતી સમસ્યા રહે.
- તમારું કામ બીજાને સોપી શકો.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૫
- મીન (દ, ચ, ઝ, થ) :-
- જમીન મકાન લે વેચ માટે ઉત્તમ દિવસ છે.
- તબિયતમાં ધ્યાન રાખવું.
- નવા પ્રેમ સબંધ બંધાય.
- નવી યોજના બને.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૨
આ પણ વાંચો:શું તમે જાણો છો દર્પણમાં જોવાથી તમારું માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે?
આ પણ વાંચો:કઈ ઉંમર સુધી બાળકોને પોતાની સાથે સુવડાવું જોઈએ, જાણો અહીં
આ પણ વાંચો:ધ્રુવ રાઠી અને તેની પત્ની દાઉદ ઈબ્રાહિમના બંગલામાં રહે છે? યુટ્યુબરે દાવા પર તોડ્યું મૌન
