આજનું રાશિભવિષ્ય/ આ રાશિના લોકોને નોકરીમાં લાભ થાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

વૃષભ રાશિને મોસાળ પક્ષથી ફાયદો થાય, જાણો કઈ રાશિના લોકોને ફાયદો અને નુકસાન થશે.

Top Stories Rashifal Dharma & Bhakti

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ: આજે 8 સપ્ટેમ્બર ભાદરવા સુદ પાંચમ રવિવાર છે. ચંદ્ર તુલા રાશિમાં છે. સૂર્ય રાશિ સિંહ છે. બપોરથી સ્વાતી નક્ષત્ર બેઠું છે. સવારે 6.24 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.49 કલાકે થશે. આજે વિંછુડો નથી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

Ø આજે સમાપાંચમ છે.·        પાંચમની સમાપ્તિ    :   રાત્રે ૦૮:૦૦ સુધી.·         

  • તારીખ :-        ૦૮-૦૯-૨૦૨૪, રવિવાર /  ભાદરવા સુદ પાંચમના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૯:૩૦ થી ૧૧:૦૫
અમૃત ૧૧:૦૫ થી ૧૨:૩૬
શુભ ૦૨:૧૦ થી ૦૩.૪૩

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૬:૫૦ થી ૦૮:૧૫
અમૃત ૦૮:૧૫ થી ૦૯:૪૩
  • મેષ (અ, લ , ઈ) :-
  • તેજસ્વી વિચારો આવે.
  • લોકો ની વાત ગળે ઉતરે.
  • ધન આવે ખરું અને ધન જાય પણ ખરું.
  • આરામ કરવાની તક ન મળે.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૧

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • ઉતાવળા નિર્ણય ન લેવા.
  • ભાઈ બહેન સાથે ઝગડા થાય.
  • મોસાળ પક્ષથી ફાયદો થાય.
  • લાગણીમાં આવીને કામ ન કરવું.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૮

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • ઘરમાં ગૂગલનો ધૂપ કરવો.
  • નોકરીની નવી તક મળે.
  • વડીલોની સંભાળ લેવી.
  • માતા – પિતાના આર્શીવાદ લેવા.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૮

 

  • કર્ક (ડ , હ) :-
  • કોઈને મદદરૂપ થાય.
  • નોકરીમાં લાભ થાય.
  • નવી જગ્યાએ જવાનું મન થાય.
  • શરીર સાથ ન આપે.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૯

 

  • સિંહ (મ , ટ) :-
  • રચનાત્મક કાર્ય થાય.
  • ઘરેથી તુલસીના પાન ખાઈને નીકળવું.
  • કામનું દબાણ વધે.
  • ના ગમતા કામ કરવા પડે.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૮

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • આનંદમય દિવસ જાય.
  • માથા પરનો ભાર હળવો થાય.
  • અદભૂત શક્તિનો અનુભવ થાય.
  • સમયનો ખોટો બગાડ થાય.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૫

 

  • તુલા (ર , ત) :-
  • હિંમતમાં વધારો થાય.
  • માનવતાની મહેક પ્રસરાવો.
  • પૈસાની લેવડ – દેવડ ન કરવી.
  • કોઈ ચોક્કસ નિર્ણય લઇ શકો.
  • શુભ કલર – રાખોડી
  • શુભ નંબર – ૪

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • કોઈ ભેટ સોગાદ મળે.
  • પગે વાગે નહિ તેનું ધ્યાન રાખવું.
  • કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત થાય.
  • ચતુર અને ચાલક બનો.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૨

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • જીવનસાથી જોડે મોટી યોજના બને.
  • મૂગા પ્રાણીઓની સેવા કરવી.
  • ખુશીમાં દિવસ જાય.
  • મનને શાંતિ મળે.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૫
  • મકર (ખ, જ) :-
  • બહાર જતા પહેલા ચાંદલો કરવો.
  • કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત થાય.
  • વધારે કામ રહે.
  • શિવલિંગ પર જળ ચડાવવું.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૮

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • વિચારો બદલાયા કરે.
  • પસંદગીના કામ પૂર્ણ થાય.
  • લોખંડની વસ્તુથી સાચવવું.
  • વધારે હવામાં ઉડવું નહિ.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૩
  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • તબિયત સાચવવી.
  • વિચારોમાં નવીનતા આવે.
  • વધારે મહેનત કરવી.
  • મન હળવું બને.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૭

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગણેશજીનાં 3 મંદિરો, જેના દર્શન કરવાથી પૂરી થાય છે તમામ મનોકામનાઓ

આ પણ વાંચો:11 સપ્ટેમ્બરથી 3 રાશિઓની જીંદગી બદલાઈ જશે…

આ પણ વાંચો:સપ્ટેમ્બરમાં દેખાશે ચંદ્રગહણ; ભારતમાં દેખાશે કે નહીં…જાણો તારીખ, સુતક કાળ