Rajkot News/ રાજકોટના મવડી ચોક નજીક જીમમાં દાદાગીરીના દ્રશ્યો

ધી જીમ વર્લ્ડમાં દાદાગીરીની ઘટના બની

Top Stories Gujarat Rajkot

Rajkot News : રાજકોટના મવડી ચોક નજીક આવેલા એક જીમમાં દાદગીરીના દ્રશ્યો જોવા મલ્યા હતા. મવડી ચોકની નજીકમાં આવેલા ધી જીમ વર્લ્ડમાં દાદાગીરીની આ ઘટના બની હતી. જેમાં જીમની મહિલા કર્મચારી સાથે અભદ્ર વર્તન કરાયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેને પગલે ધી જીમ વર્લ્ડના સંચાલકે આ સંદર્ભે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પ્રાથમિક તપાસમાં આ જીમમાં સાત શખ્સોએ મહિલા સાથે અભદ્ર વર્તન કર્યું હોવાનું બહાર આવ્યું છે. તે સિવાય આ શખ્સોએ જીમમાં મફતમાં એન્ટ્રી માટેની માંગણી કરી હોવાનું પણ કહેવાય છે. જેને પગલે દાદાગીરીના દ્રશ્યો સર્જાયા હતા. આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતના તમામ ક્લિનિકલ મેડિકલ એસ્ટાબ્લિશમેન્ટ્સની નોંધણી હવે ફરજિયાત

આ પણ વાંચો: અમરેલી: ખાંભાના જામકામાંથી ઝડપાયો બોગસ ડોકટર, SOG પોલીસની ટીમે બોગસ ડોકટરને દબોચ્યો, ડિગ્રી વગર ચલાવી રહ્યો હતો ગેરકાયદે ક્લિનિક, શિફા હોસ્પિટલ નામે ચાલતું હતું

આ પણ વાંચો: સતત બીજા દિવસે વધુ એક મુન્નાભાઈ એમબીબીએસની ધરપકડ, ટ્રસ્ટના નામે ચલાવતો હતો ક્લિનિક