અમદાવાદના સેટેલાઈટ, પાલડી અને આનંદનગર પોલીસ મથકના કોન્સ્ટેબલ તોડ કરતા હોવાની ફરિયાદ મળી છે… એસીપી ઑફિસમાં ફરજ બજાવતા બે પોલીસ કોન્સ્ટેબલ રજા પર ઉતરી તોડ કર્તા હોવાની ફરીયાદ ડીસીપીને મળી છે….DCPએ આ મામલે ઇન્ક્વાયરી કરી બે કોન્સ્ટેબલ દ્વારા સોલાના બૂકી પસે થી ચાર લાખ નો તોડ કર્યો હોવાનું બહર આવ્યું છે …જેથી આ બંને કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાય છે
Not Set/ અમદાવાદ DCP દ્વારા બે કોન્સ્ટેબલ સસ્પેન્ડ
અમદાવાદના સેટેલાઈટ, પાલડી અને આનંદનગર પોલીસ મથકના કોન્સ્ટેબલ તોડ કરતા હોવાની ફરિયાદ મળી છે… એસીપી ઑફિસમાં ફરજ બજાવતા બે પોલીસ કોન્સ્ટેબલ રજા પર ઉતરી તોડ કર્તા હોવાની ફરીયાદ ડીસીપીને મળી છે….DCPએ આ મામલે ઇન્ક્વાયરી કરી બે કોન્સ્ટેબલ દ્વારા સોલાના બૂકી પસે થી ચાર લાખ નો તોડ કર્યો હોવાનું બહર આવ્યું છે …જેથી આ બંને કોન્સ્ટેબલને […]
![](https://mantavyanews.com/wp-content/themes/mantavyanewshttps://mantavyanews.com/wp-content/themes/mantavyanews/wp-content/uploads/2023/12/Mantavya-News.png)