આજનું રાશિભવિષ્ય/ આ રાશિના લોકોને પ્રેમમાં વધારો જોવા મળે, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

તુલા રાશિના લોકોએ મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું,, જાણો કઈ રાશિના લોકોનો દિવસ સારો જશે…

Top Stories Rashifal Dharma & Bhakti

 દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ: આજે 12 સપ્ટેમ્બર ભાદરવા સુદ નોમ ગુરૂવાર છે. ચંદ્ર ધન રાશિમાં છે. સૂર્ય રાશિ સિંહ છે. મૂળ નક્ષત્ર બેઠું છે. સવારે 6.25 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.45 કલાકે થશે. આજે વિંછુડો નથી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

ॐ नारायणाय विद्महे। वासुदेवाय धीमहि। तन्नो विष्णु प्रचोदयात्।। નો જાપ કરવો.

નોમની   સમાપ્તિ    :        રાત્રે ૧૧:૩૬ સુધી.

તારીખ   :-    ૧૨-૦૯-૨૦૨૪, ગુરુવાર /  ભાદરવા સુદ નોમના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૬:૨૫ થી ૦૭:૫૭
લાભ ૧૨:૩૫ થી ૦૨:૦૮
અમૃત ૦૨:૦૮ થી ૦૩.૪૦
શુભ ૦૫:૧૩ થી ૦૬:૪૫

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૬:૪૫ થી ૦૮:૧૩
  • મેષ (અ, લ , ઈ) :-
  • કોઈ સમસ્યાનું સમાધાન મળે.
  • દોડ ધામમાં દિવસ જાય.
  • નાની – મોટી મુઝવણ રહે.
  • કામના સ્થળે ફાયદો થાય.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૮

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • ખાલી સમયમાં રચનાત્મક કાર્ય થાય.
  • સોના ચાંદી ખરીદી શકાય.
  • નાના- મોટા વાદ-વિવાદ થાય.
  • પ્રેમમાં વધારો જોવા મળે.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૩
  • મિથુન (ક, છ, ઘ) :-
  • કોઈ વસ્તુ ખોવાઈ નહિ તેનું ધ્યાન રાખવું.
  • નજર ન લાગે તેનું ધ્યાન રાખવું.
  • કોઈ નવા સમાચાર મળે.
  • સફેદ વસ્તુ જોડે રાખવી.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૮

 

  • કર્ક (ડ , હ) :-
  • ઓચિંતો ધન ખર્ચ થાય.
  • ભૂતકાળનો વ્યક્તિ સંપર્કમાં આવે.
  • અંગત લોકો સમસ્યા ઉભી કરે.
  • નિર્ણય લેવામાં તકલીફ પડે.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૨

 

  • સિંહ (મ , ટ) :-
  • ધનની બચત કરો.
  • નવા રહસ્યો બહાર આવે.
  • માથામાં દુખાવો રહે.
  • ગભરાવવું નહિ.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૯

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • કોઈ કામ સરળતાથી ન પતે.
  • આર્થિક સ્થિતિ બગડી શકે.
  • જલ્દી થાક લાગે.
  • જીવનસાથી જોડે મતભેદ થાય.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૧
  • તુલા (ર , ત) :-
  • કોઈ ચર્ચામાં ન ઉતરવું.
  • મનથી હારી જવાય.
  • કોઈ સાથે મતભેદ ન કરવો.
  • લોભ-લાલચમાં ન આવવું.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૩

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • મોજ –મજામાં દિવસ જાય.
  • નવા સંકેત મળે.
  • જમીન – મકાન વેચાણના યોગ પ્રબળ બને.
  • ધ્યાનથી ફાયદો થાય.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૫

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • કોઈ પ્રવાસના યોગ બને.
  • ખૂબ આનંદિત રહો.
  • સાંજ પછી કોઈ સમાચાર મળે.
  • પૈસાનો બચત કરો.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૨

 

  • મકર (ખ, જ) :-
  • નાણાકીય સ્થિતિમાં સુધારો થાય.
  • મિત્રો સાથે આનંદ થાય.
  • પરિવારની તબિયતનું ધ્યાન રાખવું.
  • ઓચિંતી નવી ખરીદી થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૮
  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • આળસમાં દિવસ જાય.
  • ધન ખર્ચ પર કાબૂ રાખવો.
  • સારા સમાચાર મળે.
  • પ્રેમ સબંધમાં વધારો થાય.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • ભવિષ્યની મોટી યોજના બને.
  • દિવસ સારો જાય.
  • મિત્ર તથા પરિવારની મદદ જણાય.
  • ભક્તિમાર્ગમાં આગળ વધો.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૪

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગણેશજીનાં 3 મંદિરો, જેના દર્શન કરવાથી પૂરી થાય છે તમામ મનોકામનાઓ

આ પણ વાંચો:11 સપ્ટેમ્બરથી 3 રાશિઓની જીંદગી બદલાઈ જશે…

આ પણ વાંચો:સપ્ટેમ્બરમાં દેખાશે ચંદ્રગહણ; ભારતમાં દેખાશે કે નહીં…જાણો તારીખ, સુતક કાળ