Surat News : સુરતમાં પોલીસે દેહ વ્યાપારનું રેકેટ ઝડપ્યા બાદ મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. પોલીસે 13 સપ્ટેમ્બરના રોજ રેડ કરીને દેહ વ્યાપારના રેકેટનો પર્દાફાશ કર્યો હતો. જેમાં મુખ્ય આરોપી દિનેશ હરખાનીની ધરપકડ કરી છે. દિનેશ હરખાની આ રેકેટ ઝડપાયા બાદ ફરાર થઈ ગયો હતો. બાદમાં એસઓજી પોલીસે તેની ધરપકડ કરી હતી.
પોલીસે રેડ વખતે દેહ વ્યાપારના ધંધામાં સંડોવાયેલી મહિલાઓને મુક્ત કરાવી હતી અને એક ગ્રાહકની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો: સીનિયર મેનેજરે મહિલાની જાતીય સતામણી કરી ધાકધમકી આપી
આ પણ વાંચો: જાતીય સતામણીઃ રાજ્યની કોલેજોમાં પ્રવર્તતી ભારે ઉદાસીનતા
આ પણ વાંચો: પોલીસ બેડામાં ખળભળાટ, એસીપી, જેસીપી અને પીઆઈ બધા જાતીય સતામણીના કેસના સાણસામાં
