આજનું રાશિભવિષ્ય/ આ રાશિના લોકોને પ્રેમની તલાશ પૂરી થાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

તુલા રાશિના લોકો વખાણ કરે, કઈ રાશિને નુકસાન થશે.

Top Stories Rashifal Dharma & Bhakti

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ: આજે 17 સપ્ટેમ્બર ભાદરવા સુદ ચૌદસ મxiNવાર છે. ચંદ્ર કુંભ રાશિમાં છે. સૂર્ય રાશિ સિંહ છે. શતભિષા નક્ષત્ર બેઠું છે. સવારે 6.26 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.40 કલાકે થશે. પંચક આજે પૂરા દિવસ અને રાત્રી દરમ્યાન ચાલુ રહેશે. આજે વિંછુડો નથી.

વ્રત અને તહેવાર / દિન વિશેષ :

·  આજે અનંત ચૌદસ છે, ગણેશ વિસર્જન છે.·        ચૌદસની સમાપ્તિ     સવારે  ૧૧:૪૫ સુધી.  

  • તારીખ :-        ૧૭-૦૯-૨૦૨૪, મંગળવાર / ભાદરવા સુદ ચૌદસના   ચોઘડિયા
 

દિવસના ચોઘડિયા

ચોઘડિયું સમય
લાભ  ૧૧:૦૧ થી ૧૨:૩૩
અમૃત ૧૨:૩૩ થી ૦૨:૦૫
શુભ ૦૩:૩૭ થી ૦૫:૦૮
 

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૮:૦૮ થી ૦૯:૩૭
શુભ ૧૧:૦૫ થી ૧૨:૩૩
  • મેષ (અ, લ , ઈ) :-
  • નાણાકીય ફાયદો થાય.
  • ચાંદીની વસ્તુ જોડે રાખવી.
  • ખોટું બોલવાનું ટાળો.
  • મનથી મજબૂત રહેવું.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૪

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • કોઈ જોડે સારી મુલાકાત થાય.
  • ખોટી દલીલો ન કરવી.
  • સમય ઘણું બધું શીખવાડી જાય.
  • સૂર્ય નારાયણને જળ અર્પિત કરવું.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૫
  • મિથુન (ક, છ, ઘ) :-
  • નાણાકીય વ્યવહાર ઓછો કરવો.
  • જીવનમાં પ્રેમની તલાશ નો અંત આવે.
  • મિત્ર તરફથી પૈસાની માગણી થાય.
  • મહત્વનું કામ અટકી પડે.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૮

 

  • કર્ક (ડ , હ) :-
  • વસ્તુઓ ભૂલી જવાય.
  • અશક્યને પણ શક્ય કરો.
  • નવા મિત્રો બને.
  • સાંજ પછી સારા સમાચાર મળે.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૯

 

  • સિંહ (મ , ટ) :-
  • નવો સ્વાદ માણી શકો.
  • કોઈ સ્પર્ધામાં ભાગ લઇ શકો.
  • અંદરથી ગર્વ અનુભવો.
  • આતુરતાનો અંત આવે.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૨

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • યાદ શક્તિમાં વધારો થાય.
  • નિરાંત અનુભવાય.
  • સમય શાંતિથી પસાર થાય.
  • મિત્રો તરફથી ફાયદો થાય.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૯
  • તુલા (ર , ત) :-
  • સફળતા ખુશી લાવે.
  • મહેનતમાં સફળતા મળે.
  • તમારા વખાણ થાય.
  • તબિયતમાં ધ્યાન રાખવું.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૨
  • વૃશ્વિક (ન, ય) :-
  • બગાસા વધારે આવે.
  • સંતાન પર ગર્વ અનુભવો.
  • કોઈનું ખોટું ન કરવું.
  • બોલવામાં ધ્યાન રાખવું.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૪

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • મહત્વના કાર્યમાં વિલંબ થાય.
  • ધ્યાન અને યોગથી ફાયદો થાય.
  • કોઈ આમંત્રણ મળે.
  • સંબંધો મજબૂત બને.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૧

 

  • મકર (ખ, જ) :-
  • કીમતી વસ્તુનું ધ્યાન રાખવું.
  • ધન ને બળના વિચાર આવે.
  • કોઈ સ્થળે મોડું પહોચાય.
  • ઘરમાં નવા ફેરફાર થાય.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૬
  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • નવી ખરીદી થાય.
  • લઘુ ઉદ્યોગોવાળાને ફાયદો થાય.
  • ધાર્મિક કાર્ય પૂર્ણ થાય.
  • તમારા માટે નવી યોજના બને.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • ભૂતકાળ યાદ ન કરવું.
  • વિદેશથી લાભ થાય.
  • સલાહ લઈને કાર્ય કરવું.
  • સમાજમાં તમારું સન્માન થાય.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૬

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ચંદ્રગ્રહણ સમયે વધી જશે રાહુ-કેતુનો પ્રભાવ! રાખો વિશેષ સાવચેતી

આ પણ વાંચો:કેતુનું લસણિયું કોણ ધારણ કરી શકે છે? શું કહે છે નિયમો

આ પણ વાંચો:અનંત ચતુર્દશીએ 14 રક્ષાસૂત્ર બાંધવાનું મહત્વ જાણો, ભગવાન વિષ્ણુનું પ્રતીક મનાય છે