Madhyapradesh News/ ઈન્દોરમાં ફટાકડા ફોડવા મામલે હિંસા ફાટી નીકળી, વાહનોમાં તોડફોડ અને આગ ચાંપવાના બનાવો

વાહનોમાં તોડફોડ કરી આગ ચાંપી હતી

Top Stories India

Madhyapradesh News : મધ્યપ્રદેશના ઈન્દોરમાં ફટાકડા ફોડવાને લઈને બે સમુદાયના લોકો સામસામે આવી ગયા હતા. આ દરમિયાન લોકોએ પથ્થરો અને લાકડીઓ વડે હુમલો કર્યો હતો. વાહનોમાં તોડફોડ કરી આગ ચાંપી હતી. આ ઘટના છત્રીપુરાના રવિદાસપુરામાં બની હતી. જુઓ આ તસવીરોમાં લોકો કેવી રીતે આતંક મચાવી રહ્યા છે.

ઈન્દોરના છત્રીપુરામાં ફટાકડા ફોડવાના વિવાદ બાદ ગુસ્સે ભરાયેલા ટોળાએ એક ઓટોને આગ ચાંપી દીધી હતી.ઈન્દોરના છત્રીપુરા પોલીસ સ્ટેશનની બહાર લોકોના ટોળા એકઠા થયા હતા.

ફટાકડા ફોડવાને લઈને થયેલા હોબાળા બાદ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો.રોષે ભરાયેલા ટોળાએ ઓટો રિક્ષાને આગ ચાંપી દીધી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃભારતની એકમાત્ર ટ્રેન જ્યાં ખાવા-પીવાની બધી સુવિધા મફત ઉપલબ્ધ છે, તમે મુસાફરી પણ….

આ પણ વાંચોઃબોટાદમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયત્ન કરનારા બેની ધરપકડ કરવામાં આવી

આ પણ વાંચોઃભારતમાં પણ દોડશે એર-ટૉકિંગ હાઇડ્રોજન ટ્રેન, જાણો સ્પીડ અને કિંમત