Not Set/ Exit Poll : બિહારમાં નીતીશનો જાદુ ઓસર્યો, મોદીએ રંગ રાખ્યો

542 લોકસભા બેઠકો માટેનું મતદાન સંપૂર્ણ થઇ ગયું છે. અને મતદાન પૂરૂ થતાની સાથે જ ચૂંટણીનાં ચાણક્ય પોત પોતાની રીતે કોણ, કયાં, કેટલી, કેમ વગેરે પ્રશ્નોનાં જવાબો આપી રહ્યા છે. ત્યારે તમામ સર્વે એજન્સી દ્રારા NDA ફરી સત્તામાં ફરશે તેવી પુષ્ટી કરવામાં આવી રહી છે. તો ક્યાયને ક્યાય ફીર “એક બાર મોદી સરકાર”નું સૂત્ર સાર્થક […]

Top Stories India Politics

542 લોકસભા બેઠકો માટેનું મતદાન સંપૂર્ણ થઇ ગયું છે. અને મતદાન પૂરૂ થતાની સાથે જ ચૂંટણીનાં ચાણક્ય પોત પોતાની રીતે કોણ, કયાં, કેટલી, કેમ વગેરે પ્રશ્નોનાં જવાબો આપી રહ્યા છે. ત્યારે તમામ સર્વે એજન્સી દ્રારા NDA ફરી સત્તામાં ફરશે તેવી પુષ્ટી કરવામાં આવી રહી છે. તો ક્યાયને ક્યાય ફીર “એક બાર મોદી સરકાર”નું સૂત્ર સાર્થક થતું લાગી રહ્યું છે. દેશનાં અનેક માધ્યમો અને સર્વે એજન્સી દ્રાર પોતાનાં Exit Poll રજુ કરવામાં આવી ગયા છે, આ એ વાત ચોક્કસ છે કે તમામ સર્વેક્ષણોનાં આંકડામાં અંતર છે, પરંતુ એક વાત સાફ છે કે ભાજપ અને સાથી પક્ષોને પ્રજાએ ફરી એક મોકો આપ્યો હોવાની સાથે સાથે કોંગ્રેસને પણ પ્રમાણમાં મજબૂત બનાવી હોવાનું દેખાય રહ્યું છે…

સર્વેક્ષણનાં આંકડા પ્રમાણે પ્રજાએ દેશમાં પરિવર્તન કરતા “પૂનરાવર્તન”ને પસંદ કર્યું છે. કોંગ્રેસને પણ વિરોધ કરવાની તાકાત આપી છે. ત્યારે બિહારમાં આવી છે સ્થિતિ….

પોલ ઓફ ધ પોલસ

કુલ લોકસભા બેઠક ભાજપ કોંગ્રેસ+આરજેડી અન્ય
40 30 10 00

 

બિહારમાં ભાજપનો કોંગ્રેસ-આરજેડી સહિતનાં મહાગઠબંધન સાથે સીધો મુકાબલો હતો. ભાજપ મહાગઠબંધને બરોબરની ટક્કરમાં  આપતુ દેખાઇ રહ્યું છે. લાલુ પ્રસાદ યાદવનાં જેલવાસ અને નિતીશ બાબુનાં શુ-સાશનની સીધો અશરો પરિણામ પર જોવા મળી રહી છે અને NDAને ગણતરી પ્રમાણેની બેઠકો મળી રહી હોવાનું અનુમાન લગભગ બધી જ સંસ્થાનો દ્રારા જોવામાં આવી રહ્યુ છે.

બિહારની 40 બેઠકો માટે તમામ સર્વેક્ષણ એજન્સીનું અનુમાન 

સર્વેક્ષણ  સંસ્થાન ભાજપ  કોંંગ્રેસ+આરજેડી અન્ય
Republican C-Voter 33 07 00
India News-Polstrat 30 10 00
Times Now – VMR 25 15 00
JK 24×7  27 13 00
India TV-CNX 00 00 00