Bhavnagar News/ ભાવનગર રૂવાપરી રોડના આરોપી હજી પોલીસ પકડથી દુર

ત્રણ દિવસ પહેલા વકરેલા અસામાજિક તત્વોએ કરી હતી તોડફોડ

Top Stories Gujarat Others

Bhavnagar News : ભાવનગરમાં રૂવાપરી રોડ પર બનેલી તોડફોડની ઘટનામાં હજી આરોપી પોલીસ પકડથી દૂર છે. આ બનાવની વિગત મુજબ ત્રણ દિવસ પહેલા અસામાજીક તત્વોએ તોડફોડ કરી હતી. ફટાકડા ફોડવા બાબતને લઈને ઝઘડો થયા બાદ હુમલો થયો હતો. જેમાં તિક્ષણ હથિયાર વડે હુમલો કરીને મકાનમાં તોડફોડ કરવામાં આવી હતી. અસામાજિક તત્વોએ તિક્ષણ હથિયાર વડે હુમલો કરીને ત્રણ ટીવી, બે ફ્રીજ તથા ઘરવખરી સહિતના સામાનની તોડફોડ કરી હતી.

તે સિવાય લાખો રૂપિયાની લૂંટ પણ ચલાવવામાં આવી હતી. બીજીતરફ હુમલાનો ભોગ બનેલાપરિવારનો આરોપ છે કે પોલીસે આ બમાવમાં માત્ર એક જ ફરિયાદ નોંધી છે. જેમાં ત્રણ દિવસ પહેલા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પરંતુ આરોપી હજી પોલીસ પકડથી દૂર છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ફૂડ એન્ડ ડ્રગ ઇન્સ્પેક્ટર મહેશ બક્ષીની લાંચના આરોપમાં ધરપકડ

આ પણ વાંચો:  ACBની સફળ ટ્રેપ, બહુમાળી ફલેટના વેચાણમાં લેવાતી લાંચનો ભાંડો ફૂટયો

આ પણ વાંચો: અમદાવાદમાં વડીલોપાર્જીત મિલ્કત મ્યુનિ. દ્વારા તોડી પડાતા વૈકલ્પિક જગ્યા માટે 20 લાખની લાંચ માંગનારો આસિ. ટીડીઓ ઝડપાયો