Maharashtra News : મહારાષ્ટ્રના થાણેમાં ફાર્માસ્યુટિકલ ફેક્ટરીમાં આગ ફાચી નીકળી હતી. આગને કારણે આ વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. જોકે આગને કારણે કોઈ નુકસાનના સમાચાર નથી.મહારાષ્ટ્રના થાણે જિલ્લાના અંબરનાથ વિસ્તારમાં રવિવાર-સોમવારની વચ્ચેની રાત્રે એક ફાર્માસ્યુટિકલ ફેક્ટરીમાં આગ લાગી હતી.
થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર ફાયર ટેન્ડર ઘટના સ્થળે પહોંચી ગયા છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. હાલમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.
આ પણ વાંચો: મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં દુ:ખદ અકસ્માત, શાળાનો ગેટ તૂટી પડતાં વિદ્યાર્થીનું મોત
આ પણ વાંચો: સુરતમાં ફરી એકવાર પૂરપાટ ઝડપે આવતી રિક્ષાવાળાનો અકસ્માત, CCTV વાયરલ
આ પણ વાંચો: ગયા વર્ષે અકસ્માતમાં હેલ્મેટ વિના 2767 જણાએ જીવ ગુમાવ્યા
