Gujarat Weather/ કેવું રહેશે આજનું હવામાન? ગુજરાતમાં જાણો કયા સ્થળે નોંધાઈ કેટલી ઠંડી

સામાન્ય ઠંડીમાં વધારો થયો છે. બપોરે મહત્તમ તાપમાન 1થી 2 ડિગ્રીમાં વધારો થયો હતો.

Top Stories Gujarat Breaking News

Gujarat Weather News:  ગુજરાતમાં ગઈકાલથી સામાન્ય ઠંડીમાં વધારો થયો છે. બપોરે મહત્તમ તાપમાન 1થી 2 ડિગ્રીમાં વધારો થયો હતો. જ્યારે લઘુતમ તાપમાનના પારામાં 1થી 2 ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો હતો. 11.6 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડું સ્થળ બની રહ્યું હતું. રાજકોટ 16.2 ડિગ્રી ,અમરેલી 19.1 ડિગ્રી, પાલનપુર તાપમાન 15.3 ડિગ્રી, ડીસા 14.2 ડિગ્રી, વડોદરા 19.4 ડિગ્રી, પંચમહાલ 18.2 ડિગ્રી, નલિયામાં 11.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, ડીસામાં 14.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. તેમજ અમદાવાદમાં 17.2 ડિગ્રી, ગાંધીનગરમાં 16 ડિગ્રી તાપમાન રહ્યું હતું.

Weather UPDATE: Cold wave likely to re-emerge over North-West India, light rains expected in Delhi – India TV

ગુજરાતમાં સૂકા પવનો ફૂંકાતા બપોરે મહત્તમ તાપમાન 1 થી 2 ડિગ્રી વધારો થયો હતો. ભરબપોરે ઠંડીનો ચમકારો રહેતા સ્વેટર પહેરેલા લોકો પણ જોવા મળ્યા હતા. જ્યારે રાત્રે લઘુતમ તાપમાનનો પારો 1થી 2 ડિગ્રી ઘટતા કેટલાંક વિસ્તારમાં ઠંડી વધી હતી. જ્યારે વેરાવળમાં 23.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

Cold Feature Photo People protecting themselves from th...

જાણો ગુજરાતમાં કેટલી ઠંડી નોંધાઈ…

શહેર મહત્તમ તાપમાન (ડિગ્રીમાં) લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ 30.8 17.9
ડીસા 30.8 14.5
ગાંધીનગર 30.8 16.5
વિદ્યાનગર 31.1 19.6
વડોદરા 31.6 19.6
સુરત 33.2 21.0
વલસાડ
દમણ 30.8 23.4
ભૂજ 32.2 17.8
નલિયા 32.0 11.6
કંડલા પોર્ટ 31.4 18.5
કંડલા એરપોર્ટ 31.0 15.4
અમરેલી 18.8
ભાવનગર 31.2 19.8
દ્વારકા 31.0 19.6
ઓખા 28.6 22.4
પોરબંદર 31.4 17.4
રાજકોટ 32.8 16.3
વેરાવળ 32.9 23.4
દીવ 33.9 22.7
સુરેન્દ્રનગર 31.8 17.5
મહુવા 32.2 19.7
કેશોદ 31.2 17.3

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:નલિયામાં લઘુત્તમ તાપમાન 11 ડિગ્રીઃ શિયાળો વધુ ઠંડોગાર થવાના મળતા સંકેત

આ પણ વાંચો:ગુજરાતમાં ક્યારે પડશે હાડ થીજવતી ઠંડી ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?

આ પણ વાંચો:વલસાડમાં કમોસમી વરસાદ વરસ્યો, 20 ડિસેમ્બર બાદ ઠંડીનું જોર વધશે